શહેરમાં વોકિંગ ઓછું, તાપણું વધારે, વાછરડું પણ તાપણું કરવા આવી જાય,
ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે, પણ ભલે ,આપણું ભારત સોને કી ચીડિયા જે કહેવાય છે, તે આપણને ત્રણ ઋતુઓનો લ્હાવો મળે છે, આવો લ્હાવો ક્યાં નથી મળતો, અમેરિકાથી લઈને દેશ-વિદેશની વાતોના વડા કરતી આજની પેઢી ત્યાં ઢુંઢવાય એટલે મોટાભાગના હીટર નો ઉપયોગ થાય છે, ત્યારે આજે યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ઈલેક્ટ્રીક સપ્લાયર કાપી નાખવાથી અનેક લોકો ઠંડીમાં મરી ગયા, ત્યારે રાજ્યમાં ધાબળો ઓઢી લે અને ઠંડી ગાયબ, ત્યારે આજે શહેરમાં ઢેફા ફાડ ઠંડી પડી રહી છે, ત્યારે GJ-18 ખાતે એના લાકડા રોડ ,રસ્તા પર પડ્યા હોય છે, ત્યારે રોજબરોજ વોકિંગ કરતા પણ તાપણાના આશરે બેસીને તાપણા કરી રહ્યા છે, પૂર્વ મેર પ્રદીપ પટેલ, પરેશ પરેશ ( એન્ગ્રી યંગ મેન) થી લઈ ને ય્ત્ન-૧૮ ન્યુ ખાતે રાયસણ ખાતેના ટેકસાસ એપારમેન્ટ ખાતે રોજબરોજ તાપણું કરવામાં આવે તો વાછરડું પણ ઠંડી ઠારવા રોજ આવી જાય છે, ઠંડીની ધમાલથી આપણા ની કમાલ શરૂ થઈ ગઈ છે, ત્યારે માનવજાત તો ગમે તે રીતે પોતાની વ્યવસ્થા ઉનાળો ,શિયાળો, ચોમાસામાં કરી લે છે, પણ જીવ જાય ક્યાં ? તેમને કોણ ધાબળો ઓઢાડે ત્યારે તાપણા ના સહારે ઠંડી કાઢો જેવો ઘાટ સર્જાયો છે.
તસ્વીરમાં વાછરડું પણ રોજબરોજ સમયસર ઠંડી ઉડાડવા આવી જાય, માનવજાતો કોઈપણ સમસ્યાનો ઉકેલ ઠંડીમાં ધાબળો ,હીટર, ઉનાળાની ગરમીમાં એસી ત્યારે આ અબોલ જીવ જાય ક્યાં ત્યારે અબોલ જીવને પણ ઠંડી લાગે છે ત્યારે આવો અબોલ જીવ ઠંડીથી બચવા તાપણાના સહારે આવ્યા છે,