મેફેડ્રોનનો 52 ગ્રામ જથ્થા સાથે એક ઇસમને પકડતી અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

મેફેડ્રોનની કિ.રૂ. કિ.રૂ.5,21,200/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.5,96,200/-ના મુદ્દામાલ સાથે આરોપી ફેઝુલ રહેમાન ખુર્બુદીન મન્સુરીને પકડ્યો

અમદાવાદ

પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ મુજબ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર બી.પી.ચૌધરીની સૂચના તથા માર્ગદર્શન આધારે અનાર્મ એ.એસ.આઇ પરેશભાઇ લલ્લુભાઇને મળેલ બાતમી હકિકત આધારે સરસપુર, ડબ્બાગલી, આચાભાઇ ની ચાલી સામે જાહેર રોડ ઉપરથી આરોપી ફેઝુલ રહેમાન ખુર્બુદીન મન્સુરી ઉ.વ-૨૮ રહે-બી/૪,અમન રો- હાઉસ, છીપા નગર સોસાયટી, મોટા રોજા, મકરબા રોડ, સરખેજ, અમદાવાદના કબ્જામાંથી વગરપાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોન નો કુલ્લે જથ્થો 52 ગ્રામ 120 મિલીગ્રામ કિ.રૂ. 5,21,200/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ. 5,96,200/- ની સાથે મળી આવ્યો હતો. આરોપી વિરૂધ્ધ ડી.સી.બી.પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૧૧૨૩૦૦૨૫/૨૦૨૩ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી),૨૧(સી), ૨૯ મુજબ તા.૩૧/૦૧/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ જે.બી.દેસાઇને સોંપેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(1) પો.ઇન્સ. શ્રી બી.પી.ચૌધરી

(2) ASI પરેશભાઇ લલ્લુભાઇ (બાતમી તથા ફરીયાદી)

(3) HC વિજેન્દ્ર ભવરલાલ

(4) HC બાબુભાઇ અમથાભાઇ

(5)HC ભાગ્યદીપ મહેશકુમાર

(6) HC રસીદખાન સામતખાન

(7)PC પરેશ વાલજીભાઇ

(8) PC દિગ્વિજયસિંહ જોરસંગભાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com