રાજ્યમાં ઘણીવાર મહિલાઓને નોકરીમાં શોષાવું પડતું હોય છે, ત્યારે એક મહિલા સેક્ટર-૨૫ માં રહેતી હોય અને સેક્ટર-૪માં નોકરી કરતી હોય જે બનાવ બનવા પામેલ છે, તે સે-૭ પો.સ્ટેશન ની હદમાં બનવા પામેલ હોય, ત્યારે મહિલાએ હિંમત કરીને પતિને આ વિશે ચર્ચા કરતા પતિએ જણાવેલ કે, આટલો ત્રાસ હોવા છતાં તેમને કેમ વહેલી જાણ ના કરી, ક્યારે નોકરીમાં વારંવાર મેરેજની વાતો કરતો શેઠિયો પોતે યુવાન છે, પણ પોતાને ગામનો ડોન સમજતો હોય તેમ મહિલાને નોકરીમાં મસ્તી કરતો, ત્યારે મહિલાએ આ વાતને સિરિયસલી લીધી ન હતી પણ મહિલા સેક્ટર ખાતે ઉભી હતી, ત્યારે ત્યાં આવીને મહિલાને ચપ્પુ બતાવીને ધમકી આપવા લાગ્યો, અને મહિલાને સંતાન પણ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે આ એ સંતાન તેના પતિને આપીને છૂટાછેડા લઈને મારી જાેડે લગ્ન કરી લે તેવું જણાવતા મહિલા હતપ્રત બની ગઈ હતી ત્યારે મહિલાને આ વાત ન કરતા પોતે પાછો આવીને મહિલાને ઊંચકીને એકટીવા પર આગળ નાખીને ટ્ઠષ્ઠંૈદૃટ્ઠ ચલાવવા લાગ્યો હતો જેનો વિડીયો વાયરલ થયેલ છે,ત્યારે ય્ત્ન-૧૮ કહેવાતું ર્ઙ્મઙ્ઘ પણ ક્રાઈમ થ્રીબર બનતું જાય છે,મહિલા પણ સલામત ન હોય તેમ જાહેરમાં સેક્ટર-૪ ખાતે મહિલાને ઊંચકીને શેઠિયાએ જાેવા જઈએ તો અપહરણ કરતો હોય તેમ પૂછીને એકટીવા પર નાખી હતી, ત્યારે મહિલાએ હવે બરદાસ્તની હદ વટાવી દેતા શેઠીયા સામે સેક્ટર- ૭ ખાતે રાત્રે તેના પતિ સાથે ફરિયાદ નોંધાવા ગઈ હતી ત્યારે પોલીસ દ્વારા અરજી મહિલાની લઈને પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે ત્યારે વિડિયો પણ વાયરલ થયેલ તેમાં સેક્ટર ખાતે કોઈ વસાહતીઓએ કેમેરા બહાર લગાડ્યા હોય ત્યાંથી આ વિડીયોના કેચપ લેવામાં આવ્યા છે ત્યારે હવે સેક્ટર સાત પોલીસ થી મહિલા પોલીસ સ્ટેશન ફરિયાદ પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.સુત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર કુંભ રાશીની મહિલા પોલીસ સ્ટેશન ખાતે ૨ દિવસ પહેલા અરજી આપી હતી. ત્યારબાદ કોઇ કાર્યવાહી ન થતાં સેક્ટર-૭ ખાતે રાત્રે અરજી આપી હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે.
લગ્નેતર મહિલાને એક સંતાન હોવા છતાં પતિને છૂટાછેડા આપીને મારી જાેડે લગ્ન કર તેવી ધમકી શેઠિયાએ આપતા અને મહિલા એકની બે ન બનતા, મહિલાને સેક્ટરમાં આંતરીને જાહેરમાં ઊંચકીને એકટીવા પર બેસાડીને એકટીવા ચલાવવા લાગ્યો, જાેવા જઈએ તો મહિલાનું અપહરણ એકટીવા પર કરવા જતા પબ્લિકની અવરજવરથી ધક્કો મારીને ધમકી આપીને ભાગ્યો,