CBC અમદાવાદ દ્વારા આયોજીત ક્રિકેટ મેચમાં લાભ ક્રિકેટ ક્લબનો 54 રનથી વિજય

Spread the love

અમદાવાદ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ ( CBC ) અમદાવાદ દ્વારા માઇનોર કપ ગણેશ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં તારીખ 10 ફેબ્રુઆરીના રોજ ફાઇનલ મેચ ગોમતીપુર જીમખાના વિરુદ્ધ લાભ ક્રિકેટ ક્લબ વચ્ચે યોજાઈ હતી. આ મેચમા લાભ ક્રિકેટ ક્લબે 54 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. લાભ સીસીએ 40 ઓવરમાં ૭ વિકેટ ગુમાવી 221 રન બનાવ્યા હતા .ગોમતીપુર જીમખાનાએ 30.4 ઓવર 10 વિકેટે ગુમાવી ૧૬૭ રન બનાવી શકી હતી, આમ ૫૪ રને લાભ સીસીએ ભવ્ય વિજય મેળવ્યો હતો.

લાભ સીસી તરફથી ઋષિ જાજલ – 93 રન , મિતુલ પટેલ – 42 રન , શિવાંગ પટેલ – ૧૮ રન જયારે બોલિંમાં ઋષિ જાજલે ૭ ઓવરમાં ૪૩ રન આપી પાંચ વિકેટ અને શ્યામલ પટેલે ૮ ઓવરમાં ૧ મેડન નાખી ૪૯ રન આપી 3 વિકેટ લીધી હતી. ગોમતીપુર જીમખાનામાંથી રવિ દાસ 64 રન ઉત્સવ પટેલે ૮ ઓવરમાં ૨૮ રન આપી 2 વિકેટ ઝડપી હતી. ગણેશ કપમાં ફાઈનલ પહોંચનારી બને ટીમ લાભ ક્રિકેટ ક્લબ અને ગોમતીપુર જીમખાનાના સંચાલિત નરહરી ભાઈ અમીન અને હિતેશપટેલ (પોચી ભાઈ) બંને ટીમોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. વિજેતા ટીમ લાભ સીસીના દરેક ખેલાડીને નરહરિ અમીન અને હિતેશભાઈ પટેલ ખુબ ખુબ અભિનંદન પાઠવીયા હતા, તેમજ બંને ટીમના હેડ કોચ જતીનભાઈ પટેલ ( સન સ્પોર્ટ્સ ) અને નિલ ભાવસાર(કોચ) અને મેનેજર પરાક્રમ સિંહ સોલંકી એમને પણ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com