ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 વિકાસશીલ બન્યું છે, ત્યારે GJ-18 સિવિલ પણ વિકાસના ડગ પાવરફુલ દોડી રહ્યું છે, ત્યારે સિવિલમાં ઘણી અગવડોની સગવડો કરવામાં ઇસ્ર્ં થી લઈને સિવિલ સુપ્રી.ની મુખ્ય ભૂમિકા રહી છે ત્યારે RMO, સિવિલ સુપ્રી, અને આસી.RMO નામ પ્રમાણે જ ગુણ અને કામ કરી રહ્યા છે ત્યારે સિવિલમાં સારું વર્ક કરનારા અનેક આઉટસોર્સિંગ કર્મીઓ હોય કે પછી લેબ ટેકનીશીયન તથા જ્યા કેસો કાઢવાની બારી થી લઈને દવા આપવા સુધીમાં સ્ટાફની હવે દમદાર કામગીરી રહી છે ત્યારે સિવિલનું રાઉન્ડ લેતા બ્લડ જ્યાંથી લેવામાં આવે છે તે જગ્યાએ સ્ટાફ દ્વારા જે દર્દી સાથે વ્યવહાર કરવામાં આવે છે તે દર્દીઓ પોતાની દાસ્તાન પણ વર્ણન કરે છે એટલે પ્રાઇવેટ લેબ દવાખાના કરતા સિવિલ નું સ્ટાફ સરસ આખું કહેવામાં આવી રહ્યું છે,
સિવિલના RMO NK પરમાર,DY,RMOસુધાબેન જેમ મોબાઇલની કંપનીઓ દ્વારા ધાસુ પ્લાન આવતા હોય છે તેમ પબ્લિક દ્વારા અનેકવિધ કામો ઢાસું કરી રહ્યા છે ત્યારે હમણાં ઘણી વાર આઉટસોર્સિંગ કંપની ઓ પોતાને મન ફાવે તેમ બદલી કરી દેતી ત્યારે ઘણા સમયથી જે કામ કરતા કર્મચારી હોય તેની કામની સમજ હોય પણ નાની ફરિયાદ આવે એટલે બદલી ત્યારે આરએમઓ એન કે પરમાર દ્વારા હવે કોઈ પણ કર્મચારી થી બદલી તેમની જાણ બહાર ન થાય તે માટે સૂચના આપી દેતા અને જે સ્ટાફ કામ કરે છે તેમની માટે હર હમેશા પ્રશ્નોની વાંચતા આપતા સુધાબેન જાેવા મળી રહ્યા છે સુધાબેન ને સિવિલમાં સુવિધાઓ કરીને કામ ન કરતા હોય તેમને ધાસે લગાવી દે તે સુધા ત્યારે નિયત સાપ હોય અને કામ કરવામાં નિયત હોય તેનું નામ નીપતિ ત્યારે GJ-18 ની સિવિલ સુપ્રીમ આ ત્રણ વ્યક્તિએ ખૂબ જ ઊંડા કામગીરી કરી છે ત્યારે હમણાં સુધી જે રિપોર્ટ B/2 નો થતો ન હતો તે હવે શરૂ થઈ ગયો છે તે આ ત્રણને આભારી છે ત્યારે ડેન્ટિસ્ટ દાંતના ડોક્ટર ઓપીડી માં જાય તો તમને યોગ્ય જાણ મળે ત્યાં રોજબરોજ સિવિલમાં દર્દીઓને બ્લડના રિપોર્ટ કરાવવામાં આવે છે ત્યારે રોજના ૫૦૦ જેટલા બ્લડ સેમ્પલો લેતા ગરમીના કામને સલામ છે ત્યારે લેવલમાં ઘણીવાર ઉચ્ચ અધિકારીઓ વીઆઈપીઓ ને ત્યાં બ્લડ સેમ્પલ લેવા પણ મોકલવામાં આવે છે ત્યારે જે વર્ક છે તેમાં ક્યારેય કોઈ ની ફરિયાદ આવી નથી હવે આવનારા દિવસોમાં એમ આર આઈ મશીનનું નિર્માણ થવાનું છે ત્યારે તે મહેનત પણ નિયતિબેનની નિયત સારી હોવાને કારણે સરકાર દ્વારા કરોડો રૂપિયાનું મશીન આવવાનું છે અને એપ્રિલમાં શરૂ થઈ જાય તેવી પણ માહિતી પ્રાપ્ત થયેલ છે ત્યારે આ સી આર એમ ઓ એ કલ્પેશ જસપરા પોતે પણ સિવિલ નું નામ રોશન કરવા તત્પર બન્યા છે તમામ પ્રશ્નોની પેસ કરે એ કલ્પેશ, કલ્પના બહારનું કામ કરે એ કલ્પેશ સારુ કામ કરીને જસ ખાટે એ જશપરાત તરીકે ઓળખાય, ત્યારે ખુશમિજાજ એવા કલ્પેશભાઈ ને મળો એટલે દર્દીને ૫૦% દર્દ દૂર થઈ જાય ત્યારે સિવિલની આ ચાર સ્ટાફના અધિકારી એવા કર્મચારી મળ્યા છે જે સિવિલને એક સારી શાળા અને નામ અપાવવા નથી રહ્યા છે ત્યારે સ્ટાફ પણ લગે રહો મુન્નાભાઈની જેમ દર્દીઓના પ્રશ્નોને ઝડપી નિરાકરણ લાવવા અથાંગ પ્રયત્ન કરી રહેલ છે સિવિલમાં તપાસ કરતાં સ્ટાફમાં ઘણો જ સુધારો જે જાેવા મળી રહ્યો છે તે આર. એમ. ઓ થી લઈને તમામ અધિકારીને આભારી છે.
સિવિલમાં RMO.DY RMO સિવિલ સુપ્રી, જેવી વ્યક્તિઓએ દરેક પ્રશ્નને વાંચા આપીને સિવિલમાં સુધારાઓ લાવવા અથાંગ પ્રયત્નથી દર્દીઓ પણ ખુશ જાેવા મળી રહ્યા છે, ગંદકીથી લઈને જે પ્રશ્નો પેચીદા હતા તે હવે સિવિલ રમણીય બનતું જાય છે,
સિવિલમાં દાંતની ઓ.પી.ડી નવા કેસ કાઢવા, દવાની બારી, પૂછપરછ અને ખાસ રોજબરોજ ૫૦૦ જેટલા દર્દીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવે છે, તે કર્મચારીઓએ કોરોનાની મહામારીમાં જે કામ કર્યું છે તે બિરદાવવા લાયક છે સ્ટાફ ગણના કારણે પણ સિવિલનું નામ ઊંચું થયું છે,
RMO NK પરમારની પણ અથાંગ મહેનતથી સિવિલ ધબકતું થઈ ગયું છે, અડધી રાત્રે પણ ફોન ઉપાડે એ દ્ગદ્ભ, ત્યારે એન.કે એટલે નો કમાલ હંમેશાં નાગરિકનું કામ એટલે NK