ભાજપના નગર સેવકને વારંવાર ફોન કરીને અપશબ્દ બોલવા મજબૂર કરી અપશબ્દોનો ઓડિયો ક્લિપ ફરતી કરી

Spread the love


દેશમાંમોબાઇલ માધ્યમ સારું છે અને જાેખમી પણ એટલું જ છે ત્યારે ભાજપના નગરસેવક ભરત ગોહિલને બદનામ કરવા જે પ્રથમ ત્રણ ઓડિયો ક્લિપ ડીલીટ અને વિવાદ વાળી કોઈએ ફેરવતા નગરસેવકને બદનામ કરવાનું ચર્ચા એ જાેડ પકડ્યું છે ત્યારે સેક્ટર ૨૪ હર હમેશા વિવાદમાં રહેતું હોય છે ત્યારે પ્રથમ ઓડિયોમાં કૂતરું મરી ગયું છે અને નગર સેવક પોતે વ્યવસ્થિત જવાબ આપી રહ્યા છે અને સારી રીતે વાત કરી રહ્યા છે પણ વારંવાર થોડીવાર બાદ વારંવાર ફોન કરીને પરેશાન કરતા નગરસેવકને જીભાજાેડી કરતા નગરસેવક ગુસ્સે ભરાઈ જાય તે માટેનું તૈયાર કરેલ સુ આયોજીત આયોજન હોવાનું ચર્ચા એ જાેડ પકડ્યું છે પ્રથમ કૂતરું મરણની જે વાત છે તે ૧૮.૦૮મિનિટના સમયની છે તેમાં મતદાર સાથે નગરસેવક વાત ઠંડેથી કરે છે અને પછી પ્રથમ ઓડિયો હતો તેમાં હોહા મચાવતી છે ત્યારે આ ઓડિયો નગર સેવકને બદનામ કરવાની હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

અગાઉની ત્રણ ઓડિયો ક્યાં છે? જીભાજાેડી વાળી ઓડિયો ક્લિપ ફરતી કરીને કામ કરનારા નગર સેવકનું બોર્ડ પૂરું કરવા એક શું આયોજિત કાવતરું હોવાની ચર્ચા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com