GJ-18 મહાનગરપાલિકાના વિકાસ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા કરોડો નહીં અબજોની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે ત્યારે પણ તંત્રમાં કોઈ સુધારો જોવાતો નથી ત્યારે જાહેરમાં કચરો લઈ જતા હોય ત્યારે ટ્રક ટ્રોલી હોય તેને કપડું બાંધવું ફરજિયાત છે છતાં કપડું ન બંધાતા રોડ રસ્તા પર એવા હાઇવે પર હજારો વાહનોને નુકસાન થઈ રહ્યું છે સાફ-સફાઈ કે પછી કચરો નાખવાનુંસપ્લાયર હોય તેવો ઘાટ સર્જાયો છે જે ભાટથી ગાંધીનગર રોડ રસ્તા ઉપર અનેક કેમેરા છે સીસીટીવી તો આ કેમેરામાં કેમ નથી આવતા