અમેરિકાથી ટ્રમ્પ સાહેબ આવવાના છે ત્યારે જગત જમાદાર ને જોવા કપિરાજ હોય ત્યારથી એડવાન્સ બુકિંગ કરાવી લીધું હોય તેમ બાંકડા ઉપર જગ્યા રોકી લીધી છે ત્યારે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે ભાઈ હજુ ૨૪ તારીખે આવવાના છે આમ અત્યારથી બેસી ન જવાય કોઈ કામ ધંધો લાગી જાય ત્યારે આ તસવીરો ઘણું બધું કહી જાય છે ત્યારે જગત જમાદાર ને જોવા શહેર હિલોળે ચડ્યું છે ત્યારે આ જગત જમાદાર પાંચ વર્ષ માટે ના હોય છે બાકી પવનપુત્ર અને જગતનો નાથ તો તમામ નો બાપ છે બાકી તે પણ સત્ય છે ત્યારે તસવીરમાં કપિરાજ ઓ ને લાગ્યું કે ૫૦થી ૭૦ લાખની જનમેદની થઈ જાય તો*દ્ધિ ને જોવા ક્યાંથી જેથી એસટી બસમાંથી બસ આવે એટલે લોકો પોતાની સગા ની જગ્યાઓ રોકી રાખતા હોય તેમ કપિરાજ ! અત્યારથી જ અડિંગો જમાવી લીધો છે ત્યારે શહેરમાં જ્યાં ત્યાં ગમે ત્યાં લોકો બમ્પ મૂકી દેતા હોય છે ત્યાં ટ્રમ્પ આવતા બમ્પ જતા રહ્યા.