દેશમાં આજે શિક્ષણ ખાડે ગયું છે ત્યારે દેશમાં ટ્રમ્પ આવતા ની જાહેરાત સાથે શહેરમાં ગમે ત્યાં બમ્પ મુકેલા હતા તે ટ્રમ્પ આવતા જ ગાયબ થઇ ગયા છે ત્યારે મોડેલ સ્કૂલ ની વાત કરીએ તો દિલ્હીની પસંદગી અત્યારે થઈ છે ત્યારે ગુજરાતમાં શિક્ષણ ખાડે કયા કારણોસર ગયું છે સરકાર દ્વારા કેટલા પરિપત્રો ફતવાઓ બહાર પડે છે તેના કારણે શિક્ષણ એટલા બધા પ રિપત્રો ઠરાવો આદેશોના ભારથી બેવડો વળી ગયો છે. કહેવત છે કે દારૂ પીનારા ને બેવડો કહેવાય ત્યારે અહીંયા આદેશોના પાલનમાં શિક્ષકો | બેવડા થઈ ગયા છે ત્યારે એક શિક્ષકે આ ફોટો ક્લિક કરીને ખુબ મોટો સંદેશો આપ્યો છે કે આ પરિપત્રો ઠરાવો અને નિત નિત નવા વટવા ઓથી અમે પણ બેવડા વળી ગયા છીએ ત્યારે શાળાના બાળકોને ભણાવી એ કે સરકારના આદેશોની અવગણના કરીએ કે પછી નોકરી બચાવવા ના પ લિન કરીએ આ તસવીરો ઘણું બધું કહી જાય છે ત્યારે અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે ત્યારે દિલ્હીની સરકારી સ્કૂલોમાં મુલાકાત કરવાના છે મેલેનિયા ટ્રમ્પ મનીષ સિસોદિયા સાથે ૨૫ ફેબ્રુઆરીના રોજ મેનિયા દિલ્હીની એક સરકારી સ્કુલમાં જશે કેજરીવાલ સરકાર ની સ્કુલમાં હેપ્પીનેસની ક્લાસ જોશે. આ સ્કૂલમાં મુખ્ય મહેમાન બનશે જ્યારે મેલેની આઠમ એક કલાક શાળામાં આવશે ત્યારે ગુજરાતના અમદાવાદમાં હિં આવવાના છે અને બાદમાં દિલ્હી જવાના છે ત્યારે ગુજરાતની કુલ જોવા જવાના નથી અને હરખાઈ જાય તેવું કશું નથી.