GJ-18 ખાતે ગાંધીનગર નાગરિકો ઓપરેટિવ બેન્કનો વિવાદ રજીસ્ટર કચેરી થયેલી ફરિયાદ અનુસંધાને આજરોજ રાજેશ કે મહેતાની સહીથી ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ 1961 ની કલમ 74 ડી એક હેઠળ મળેલ અધિકારની રૂએ કસ્ટોડિયન કમિટીની માં હુકમ કરવામાં આવેલ ત્યારે કસ્ટોડિયન કમિટીમાં એક રસિકભાઈ મણાભાઈ પટેલ રાંધેજા,પ્રહલાદભાઈ શંકરભાઈ પટેલસેક્ટર 22, નિલેશ આર લાલભાઈ ચતુરભાઈ પટેલ ,હસુમતીબેન આર પટેલ ની નિમણૂક કરી છે ત્યારે કસ્ટોડિયન કમિટીની મુદત એક વર્ષ અથવા નવી કમિટીની ચૂંટણી થાય ત્યાં સુધી અથવા અન્ય હુકમ થાય ત્યાં સુધી આદેશ કર્યો છે
GJ-18 નાગરિક કો ઓપરેટિવ બેન્કના કસ્ટોડિયન કમિટી નિમાઈ વાંચો, નામ
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments