ગુજરાત હાઇકોર્ટની ઐતિહાસિક પહેલઃ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે સુપ્રીમ કોર્ટના ચુકાદા, વકીલો-સામાન્ય લોકોને મળશે મદદ

Spread the love


ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક નવતર અને ઐતિહાસિક પહેલ શરૂ કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમકોર્ટના ચૂકાદા હવે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે. વિગતો હવે પછી હાઈકોર્ટની વેબસાઈટ પર સુપ્રીમકોર્ટના ચૂકાદા ગુજરાતીમાં ભાષામાં ઉપલબ્ધ થશે. જેને લઈ હવે વકીલ, પક્ષકારો અને સામાન્ય લોકોને પણ મદદ મળશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક નવતર અને ઐતિહાસિક પહેલ શરૂ કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમકોર્ટના ચૂકાદા હવે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે. વિગતો હવે પછી હાઈકોર્ટની વેબસાઈટ પર સુપ્રીમકોર્ટના ચૂકાદા ગુજરાતીમાં ભાષામાં ઉપલબ્ધ થશે. જેને લઈ હવે વકીલ, પક્ષકારો અને સામાન્ય લોકોને પણ મદદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com