સાબરમતી પો. સ્ટે. અપહરણ તથા પોક્સોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સૂચના મુજબ અન્વયે મદદનીશ પોલીસ કમિશનર , એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર એ.ડી.પરમારના માર્ગદર્શન આધારે પો.સ.ઇ એસ.યુ.ઠાકોરની ટીમ અમદાવાદ માં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ૩૬૩,૩૬૬, તથા પોક્સો એક્ટ ૨૦૧૨ની કલમ ૧૧(VI), ૧૨ મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી હિતેષ રમેશભાઇ ચુનારાને તા.૧૧/૦૪/૨૦૨૩ ના કલાક સવા આઠ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ હાથ ધરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

એ.ડી.પરમાર, પો.ઇન્સ.

પો.સ.ઇ. એસ.યુ.ઠાકોર,

એ.એસ.આઇ અબ્દુલભાઇ મહોમદભાઇ,

પો.કો મનોજસિંહ મુકુંદસિંહ (બાતમી),

પો.કો મહેશભાઇ ગોરધનભાઇ (બાતમી),

પો.કો નિકુંજકુમાર જયકિશન (બાતમી),

પો.કો નરેન્દ્રસિંહ હઠીસિંહ, પો.કો ગીરીશભાઇ જેસંગભાઇ

પો.કો જયપાલસિંહ અજીતસિંહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com