ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના યજમાન પદે રાજયમાં પ્રથમવાર રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક સંઘનુ અધિવેશન યોજવામાં આવનાર છે. આગામી તા ૧૨ મેં ના રોજ ગિફટ સીટી પાસે યોજનારા આ અધિવેશનને અનુલક્ષી શિક્ષકોમાં અને સમાજના શિક્ષણવિંદીમાં વિશેષ ઉત્સાહનુ મોજુ પ્રવર્તયુ છે. આ અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશેષ ઉપસ્થિત રહેશ દરમિયાન પ્રધાનમંત્રી રક ઉદબોધન પણ કરી
શિક્ષિત ગુજરાતમાં સામાજિક તંદુરસ્તી જળવાય અને તેજસ્વી ભાવિ પેઢીનું નિર્માણ થાય તે માટે સરકાર વિશેષ જાગૃત છે. ત્યારે શિકાના આ અધિવેશનમાં પ્રધાનમંત્રી પણ ભાવિ પત્નીના યોગ્ય ઘડતર માટેની જવાબદારી સંભાળતા શિક્ષકો સાથે સંવાદ કરશે ગુજરાતમાં શિક્ષકોને અનુલક્ષી અનેકવાર કાર્યક્રમો થાય છે. જયારે શિક્ષકોના સંમેલન પણ અનેકવાર યોજવામાં આવ્યા છે. પરંતુ રાષ્ટ્રીય ક્થાનું શિક્ષક અધિવેશન પ્રથમવાર યોજવામાં આવી રહ્યુ છે. ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ સહ્યં આયોજિત આ અધિવેશનમાં દેશના વિવિધ ભાગોમાંથી શિક્ષકો સહીત અનેકવિધ શિક્ષણવિદો હાજરી આપશે. આ અધિવેશનમાં અંદાજિત 1 લાખ જેટલા શિક્ષકો હાજર રહેશે
ગિફટ સીટી પાસ યોજનારા આ અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વિશેષ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં પ્રધાનમંત્રી લાંબા સમય બાદ આવશે. જયારે શિક્ષકોના આ અધિવેશનમાં પ્રધાનમંત્રી હાજરી આપવાના હોવાથી શૈક્ષણિક વર્તુળમાં પણ ઉત્સાહનુ મોજુ પ્રવર્તયુ છે. આજના સ્પર્ધાત્મક શિક્ષણના યુગમાં ગુજરાત સરકાર પણ શિક્ષણ ક્ષેત્રને વધુ અસરકારક અને સમાજ ઉપયોગી બનાવવા માટે પ્રયત્નશીલ છે. જયારે શિક્ષણ પ્રથામાં સમયાંતરે જરી બદલાવ સાથે શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે પણ જરી પ્રયાસો થઇ રહ્યા છે.
વિધાર્થીઓના પાયાનું શિક્ષણ પુ પાડતા પ્રાથમિક શિક્ષકોનું યોગદાન અત્યંત મહત્વનું છે. ત્યાર તેજસ્વી ભાર્વિ પટ્ટીના નિર્માણ માટે શિકાનો રોલ મહત્વનો છે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી પણ વિશેષ સમય આપી હાજરી આપશે જયારે આ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકોને પ્રેરક સંબોધન પણ કરશે. જેના લીધે ગાંધીનગર સહીત રાજયના શૈક્ષણિક આલમમાં પણ અધિવેશનના આયોજનને અનુલક્ષી ઇન્તેજારી અને ઉત્સુકતા વધી છે. શિક્ષક સર્ઘ દ્રારા આગળના દિવસોમાં આ જગ્યાએ પુ મોરારી બાપુની ક્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.તેમ સુત્રોમાંથી જાણવા મળે છે.