ધ લકી સ્પોટ ઇવેન્ટ અને ફેન્ટા એસોસિએશનના સહયોગથી વોક ફોર ઇમ્પ્રેસ નામનો ફેશન શો 14મી મે એ ગોતા ખાતે યોજાશે

Spread the love

ઈન્ડસ્ટ્રીના નામાંકીત જ્જ ઉપરાંત ફેન્ટા સંગઠનના નામાંકીત જ્જ અને સોની સબ ટીવીની અભિનેત્રી અંજલી જાદવ ફેશન શો માં ભાગ લેશે : ઝલક રાજપૂત

અમદાવાદ

ધ લકી સ્પોટ ઇવેન્ટની ઓનર ઝલક રાજપૂત અને ઇવેન્ટ કંપની ફેન્ટા એસોસિએશનના સહયોગ દ્વારા આગામી તારીખ 14 મે, 2023 ના રોજ વોક ફોર ઇમ્પ્રેસ નામનો ફેશન શો સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ,SAVY SWARAAJ SPORTS CLUB ગોદરેજ ગાર્ડન સિટી નજીક ગોતા ખાતે યોજાશે .

ધ લકી સ્પોટ ઇવેન્ટની ઓનર ઝલક રાજપૂત

ધ લકી સ્પોટ ઇવેન્ટની ઓનર ઝલક રાજપૂતે જણાવ્યું હતું કે આ ઇવેન્ટ શો માં 4 થી 45 વર્ષ ના લોકો KIDS / SUPER KIDS/TEEN/MISS/ MRS. /MR. અમદાવાદ અને અમદાવાદ સિવાય ના અન્ય શહેરોના સ્પર્ધક અને વિવિધ કેટેગરીના લોકો ભાગ લેશે. અને તેમના વચ્ચે સ્પર્ધા થનાર છે જેમાંથી Winner/ lst runner up અને 2nd runner up ટાઈટલ ધારકો તરીકેના ઈનામો આપવામા આવશે.આ શો ને જ્જ કરવા માટે આ ઈન્ડસ્ટ્રીના નામાંકીત જ્જ તે ઉપરાંત ફેન્ટા સંગઠનના નામાંકીત જ્જ અને સોની સબ ટીવીની અભિનેત્રી અંજલી જાદવ કે જે વાગલે કી દુનિયામાં કિયારા નામનો રોલ ભજવી રહ્યા છે જેમણે સાવધાન ઈન્ડિયા, સંકટ મોચન મહાબલી હનુમાન અને મહાભારતમાં પણ રોલ કરી ચૂક્યા છે.અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને આ શો નો ઉદ્દેશ્ય લોકોના ટેલેન્ટને બહાર લાવવાનો છે . ભારતમાથી આ ઇવેન્ટમાં લોકો આવી રહ્યા છે. લોકોના ટેલેન્ટને પ્રભાવિત કરવા માટે આ ફેશન શો ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે .

આ અંગે ફેન્ટાનાં રાષ્ટ્રિય પ્રમુખ યશરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ફેન્ટા એ કલા અને મનોરંજન નું સંગઠન છે જે 20 દેશોમાં કાર્યરત છે, નાના મોટા આવા ઇવેન્ટ કરનારાઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન પણ આપે છે. આ ઇવેન્ટ અમે ઘણા ઉત્સાહથી કરી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com