Ok Credit એપ્લીકેશન મારફતે પેટ્રોલ પંપ ઉપર જઇ છેત્તરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ કરતી રખિયાલ પોલીસ

Spread the love

 

અમદાવાદ

પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુકત પોલીસ કમિશનર, સેકટર-2, અમદાવાદ તથા નાયબ પોલીસ કિમશનર, ઝોન ૫ અમદાવાદે પોલીસ સ્ટેશનમાં શરીર સબંધી તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા આવા ગુન્હાઓના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, “એચ” ડીવિઝન, અમદાવાદના સુપરિવઝન તથા પોલીસ ઇન્સ્પેકટર જે.એચ.સિંધવ, રખિયાલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. એ.વી.ભરવાડ તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. જી.કે.ચાવડાએ રખિયાલ પોલીસ સ્ટેશન પાર્ટ “એ”માં ધી ઇ.પી.કો. કલમ ૪૧૯, ૪૧૭, ૪૨૦,૧૧૪ મુજબના ગુન્હાના આરોપીઓ ફૈઝાન ફરીદભાઇ અજમેરવાલા તથા (૨) અબ્દુલ લતીફ ફરીયાદીની દુકાન ઉપર આવી ફરીયાદી પાસેથી તાંબાના ભંગારનો જથ્થો લઇ જઇ ફરીયાદીને રૂપીયા નહી આપી છેત્તરપીંડી કરેલ હોય જે આરોપીઓને ગુન્હાના કામે તા.૦૭/૦૫/૨૦૨૩ ના કલાક ૧૯ વાગ્યે પકડી અટક કરી આરોપી પાસેથી ગુન્હાનો મુદ્દામાલ તાંબાના ભંગારના જથ્થો ૮૬ કીલો જેની કિ.રૂ.૬૪૫૦૦ કબ્જે કરવામાં આવ્યા હતા. આરોપીઓની રીમાન્ડ દરમ્યાન સઘન પુછ-પરછ કરતા Ok Credit એપ્લીકેશન મારફતે પેટ્રોલ પંપો ઉપર જઇ છેત્તરપીંડી કરેલ હોવાનું જણાવ્યું હતું.રખિયાલ ચાર રસ્તા પાસે આવેલ વિજય પેટ્રોલ પંપ ઉપર રૂ.૮૦૦૦ની , રખિયાલ ગુજરાત બોટલીંગ ચાર રસ્તા ઉપર આવેલ એચ.પી.પેટ્રોલ પંપ ઉપર રૂ.૭૦૦૦ની છેત્તરપીંડી કરી,મહેમદાવાદ નાયરા પેટ્રોલ પંપ ઉપર રૂ.૮૦૦૦ની , અનુપમ સિનેમા પાસે આવેલ પેટ્રોલ પંપ ઉપર ૩.૬૫૦૦ ની,શહેર કોટડા, અમદુપુરા બ્રીજ નીચે આવેલ પેટ્રોલ પંપ ઉપર રૂ.૭૦૦૦,સાંરગપુર ટાંકી પાસે આવેલ ઇન્ડીયન ઓઇલ પેટ્રોલપંપ ઉપર રૂ.૭૫૦૦ ની છેત્તરપીંડી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com