અમદાવાદ ડિવિઝન પર મુસાફરોની સુવિધા માટે UTS એપ અને ATVM સુવિધા ઉપલબ્ધ 

Spread the love

અનરિઝવ્ડ ટિકિટ લેવા માટે મુસાફરોએ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી

અમદાવાદ

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં યાત્રીઓની સુવિધા માટે UTS એપ અને ATVM (ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીન)ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે યાત્રીઓને અનરિઝર્વ્ય (સામાન્ય) રેલવે ટિકિટ મેળવવા માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. હવે યાત્રીઓ તેમની અનરિઝર્વ્ય (સામાન્ય) ટિકિટ જાતે જ બુક કરીને તેમનો સમય અને નાણાં બંને બચાવી શકશે.હવે યાત્રીઓ તેમના મોબાઈલ ફોનમાં UTS એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠા કોઈપણ સ્ટેશનથી કોઈપણ સ્ટેશનની અન રિઝવ્ડ (સામાન્ય) ટિકિટ બુક કરી શકે છે અથવા સ્ટેશન પર ઉપલબ્ધ ATVM (સ્વચાલિત ટિકિટ વિતરણ મશીન) દ્વારા તમે જાતે કોઈપણ સ્ટેશનથી કોઈપણ સ્ટેશન સુધીની ટિકિટ બુક કરીને યાત્રા કરી શકોછો. મુખ્ય ફાયદાઓમાં યુટીએસ એપમાં તમે ઘરે બેસીને અથવા સ્ટેશનની 20 KM ત્રિજ્યામાં રહીને તમારા પોતાના મોબાઇલ ફોન પર ટિકિટ બુક કરી શકો છો , યાત્રા, સિઝન અને પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ,ચુકવણી માટે યુપીઆઈ/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ અને R-Wallet સુવિધા ,R-Wallet રિચાર્જ પર 3% વધારાની બોનસ રકમ મેળવો,સ્ટેશન પર જવાની અને ટિકિટ બારી પર લાઈન લગાવવાની ઝંઝટ નહીં , સમય અને પૈસા બંને બચાવો, છુટ્ટા પૈસાની કોઈ સમસ્યા નહીં, પેપરલેસ ટિકિટિંગની સુવિધા ઉપલબ્ધ ,અને પર્યાવરણ માટે ફાયદાકારક તેમજ એટીવીએમમાં સ્ટેશન પર જઈને ત્યાં ઉપલબ્ધ ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીન (ATVM) પરથી પોતાની ટિકિટ બુક કરો,યાત્રા,સિઝન અને પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ,ચુકવણી માટે UPI QR કોડ અને રેલવે સ્માર્ટ કાર્ડની સુવિધા , રેલવે સ્માર્ટ કાર્ડ રિચાર્જ પર 3% વધારાની બોનસ રકમ મેળવો , ટિકિટ બારી પર લાઈન લગાવવાની ઝંઝટ નહીં ,સમય અને પૈસા બંને બચાવો ,છુટ્ટા પૈસાની કોઈ સમસ્યા નહીં .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com