કલેક્ટર કચેરીની જનસેવા કેન્દ્ર શાખામાં શ્વાન આરામ ફરમાવીને આંટા ફેરા મારી રહ્યા છે, કાળજાળ પડતી ગરમીમાં કરે શું થોડી કે ઠંડક લઈ આવે કોઈ બૂમ પાડે અને કાઢે તો આલિયા જાય બાકી સિક્યુરિટી મૂકી હોવા છતાં સુરક્ષાના છિદ્રો હોય તેવું લાગી રહ્યું છે, હાથીના હાથી ભલે નીકળી જાય્, પણ કીડી મકોડો ના નીકળવો જાેઈએ, ત્યારે શ્વાન આમતેમ સંતાઈને એ.સી, પંખાની હવાની મજા માણી રહ્યો છે, ત્યારે આ શાખામાં રોજબરોજ હજારો અરજદારો આવતા હોય છે, ત્યારે અરજદારોનું ધ્યાન સિક્યુરિટી રાખે, ત્યારે શ્વાન ક્યાં સુધી ઘૂસી ગયું તે સિક્યુરિટી ને ખબર જ નથી,