GJ-18, સેક્ટર 11 ખાતે ક્રિકેટ, વોલીબોલ ટુર્નામેન્ટમાં હાજરી આપી ફટકા બાજી કરશે

Spread the love

GJ-18 ખાતે આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અનેક કાર્યક્રમો છે્, ત્યારે GJ-18 ને જંગલમાંથી મંગલ કરી દેનારા અને વિકાસ પુરુષ તરીકે જે નામના મેળવી છે ,તે કેન્દ્રીય ગૃહ મંત્રી આજરોજ કરોડોના વિકાસ કામોને લીલીઝંડી તથા ખાસ મુહૂર્ત કરવામાં આવશે, ત્યારે અનેક જગ્યાએ વિકાસ કામોના લોકાર્પણ બાદ સાંજે 7:00 વાગે કેન્દ્રીય ગૃહ મંત્રી ,ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા આયોજિત ટુર્નામેન્ટ એવી વોલીબોલ ક્રિકેટમાં હાજરી આપશે, જેની તડામાર તૈયારીઓ આરંભાઈ છે.
વધુમાં હમણાં જ રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોતે ટુર્નામેન્ટ સેક્ટર- 11 ખાતે મુલાકાત લઈને બેટિંગ કરી હતી અને ચોગ્ગા લગાવ્યા હતા. ત્યારબાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રી આવીને સિકસર લગાવશે, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રીને આવકારવા તડામ માં તૈયારીઓ આરંભવી દીધી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા Gj- 18 જિલ્લા તથા અમદાવાદના જિલ્લા શહેર માટે જે વિકાસ થયો છે ,તે અમિત શાહ ને આભારી છે ,વિકાસ પુરુષ તરીકે પ્રચલિત Gj-18 જિલ્લા તાલુકા જે જંગલમાંથી મંગલ બનાવવા અનેરો ફાળો આપ્યો છે, પાંચ વર્ષમાં રોડ, રસ્તા અને વિકાસની ઝાંખી જે દેખાઈ રહી છે ,તે કેન્દ્રીય ગૃહ મંત્રીને આભારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com