કુલ પ્રેશરથી પાણી છોડાતાં ઉપલી શેરીમાંથી મૃતહેના માથાનો અને લાલડોશીની પોળમાંથી પગનો ભાગ નીકળ્યો

Spread the love

સિંહપુર શહેરમાં છેલ્લા 4 દિવસથી હડકંપ મચી ગયો છે. પીવાની પાઈપલાઈનમાંથી એકબાદ એક મૃતદેહના અવયવો નીકળી રહ્યા છે. અગાઉ ઉપલી શેરીમાંથી ઘડ, હાય અને લાડોશીની પોળમાં થી પગ મળ્યા બાદ વારે પાલિકાએ અમદાવાદથી આવેલી ટીમના કેમેરાની સાઇઝ પાઈપલાઈન કરતાં મોટી હોઇ બીજા વિકલ્પ તરીકે પાલિકાએ કુલ પ્રેશરથી પાણી છોડતાં ઉપરીશેરી વિસ્તારમાં આવેલી પાઇપલાઇનમાંથી યુવતીના મૃતદેહનો માથાનો હિસ્સો અને વાળ ડોશીની પોળ વિસ્તારમાં પાઈપલાઈનમાંથી યુવતીના મૃતદેશનો વધુ એક કિસ્સો પળનો ભાગ બહાર નીકળી ગયો હતો.
સિંહપુર શહેરની નીચેથી પસાર થતી પાઇપલાઇનમાંથી મૃતદેહના અળવો મળતાં છેલ્લા 4 દિવસથી લોકોમાં ચકચાર મચી છે. ચાર દિવસમાં બે સ્થળેથી અલગ અલગ સમયે મૃતદેહના અવધવો બહાર નીકળ્યાં છે. ત્યારે હજુ પણ કોઈ અવધવ પાઈપલાઈનમાં ફસાયેલ હોય તો તે નીકળી જાય તે માટે પાલિકા પાંચ લાખ લિટર પાણી કુલ પ્રેશરથી પાઇપલાઇનમાં વહાવીને પાઈપલાઈનને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરી. દેવાનો તમામ પ્રયાસ હાથ ધરી રહી છે.
આ અંગે પાલિકાના ચીફ ઓફિસર સંજય દેશના જરાપ્પા મુજબ પાણીની પાઈપલાઈનની સાઈ મલ તબક્કામાં કરવામાં આવશે. જેમાં દરેક તબક્કામાં 1.50 લાખ લિટરથી વધુ પાણી ફુલપ્રેશરથી
પાઈપલાઈનમાં છોડવામાં આવશે.
બીજી તરફ પાલિકાના દ્વારા પાઈપલાઈને સફાઈ બાબતે પણ તંત્ર દ્વારા ખૂબ ચોકસાઇ ખારો. કેમ કે, સમગ્ર પાઈપલાઈન સાફ ન થઈ તો દૂષિત પાણી પીવાથી લોકો બીમાર પણ પડવાની શક્યતા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com