વિધવા માતાને માસિક રૂપિયા 15 કજાર લૈંખે ભરણપોષણ ચુક્વવા ફેમેલી કોર્ટે મહિલાના બ્બે પુત્રીને આદેશ કર્યો છે. આ કેસની વિગત એવી છે કે, મૂળ ક્લ્યાણપુર તાલુકાના પીંડારા ગામના વિધવા મહિલા મીતીબેન મગનભાઇ ઠાકર તથા તૈસીના ગુજરનાર પતિ એ હૈયાતીમાં જ પોતાના ત્રણ પુત્રી દયારામ બાલુભાઈ તથા સહદેવભાઇને પીંડારા મુકામે આવેલ જમીનોનો ભાયુભાગથી વહેંચણી કરી આપી હતી.
જ્યારે દયારામ તથા બાલુભાઇને મીતીબેનના ગુજરનારના પતિએ ભાભાગની વહેંચણીમાં ચોવીસ ચોવીસ વીઘા જમીન આપી હતી.
એ એટલા માટે કે બન્નેપુત્રી દયારામ તથા બાલુભાઇએ મોતીપ્પન તથા તેણીના પતિનું ભરણપોષણ કરવાનું દેવા સારવાર તૈવાચાકરી કરવાની તે શરતે જ દયારામ તથા બાલુભાઇના ભાગ હિસ્સામાં વધારે જમીન ભાયુભાગમાં આપવામાં આવીહ તી. પરંતુ મોતીપ્પેનના પતિના અવસાન બાદ મીતીબેનને તેણીના પુત્રી દયારામ તથા બાલુભાઈ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા અને દેવા સારવાર કરાવતા નહીં કે સમયસર માતાને જમવાનું પણ ન આપતા અને પુત્રી દ્વારા માતાને હડ્યુત અપમાનિત કરતા માતા દ્વારા પોતાની પરિણીત પુત્રી મયાર્બનને આ બાબતની જાણ કરતા પુત્રી માધ્યન પીંડારા પોતાના ભાઈઓને સમજાવવા આવતા ભાઈઓ દ્વારા મીતીબેન તથા પરિણીત પુત્રીને જમાવે તેમ ભૂંડા બોલી ગાળ કાર્ટો મયાર્બનને મારવા હુમલા કરી માતા મીનીબેનને પહેરલ કપરું કાઢી મુકેલ અને મોતીબેન દ્વારા પોતાની પરિણીત પુત્રી મયાબેન રણછોડભાઈ ભટ્ટના નિવાસસ્થાને નવાગામ ઘેડ જામનગર ખાતે આશરો લીધો હતો.
પુત્રી દયારામ તથા બાલુભાઇ દ્વારા માતાના ભરણપોષણની કાંઇ દરકાર નહીં કરતા નાછૂટકે વિધવા માતા મીતીબેન મગનભાઈ ઠાકરે જામનગર રૂમીલી કોર્ટમાં પોતાના પુત્રી દયારામ મગનભાઇ ઠાકર તથા બાલુભાઈ મગનભાઈ ઠાકર સામે સીઆરપીસી ક્લમ 125 મુજબ ભરણપોષણ મેળવવા માંગતી કરતા ફેમીલી કોર્ટ સમક્ષ બંને પુત્રી મીતીબેનને દરમાસ રૂ 15000-15000 ભરણપોષણ યુદ્ધે તેવી માંગણી કરતા અદાલત દ્વારા બંને પુત્રો દયારામ મગનભાઈ ઠાકર તથા બાલુભાઈ મગનભાઈ ઠાકરને અદાલત સમક્ષ હાજર થવા હુકમ કર્યો છે. આ કેસમાં વિધવા માતા તરફે વકીલ રણમલ એમ. કાંબરીયા, અભિધક બી. નંદા તથા હિતેશ કે. ગાણીયા રોકાયા છે.