ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા આવનારી લોકસભા ની ચૂંટણી પહેલા તમામ પાલિકાઓના મેયર ,ચેરમેન , ડે. મેયર થી લઈને અનેક હોદ્દેદારોની મીટીંગ એવી બેઠક બોલાવીને લેસન આપી દીધું છે ,ત્યારે ડિગ્રી કરતાં પણ ગમે તેવી ચાલાકીઓને પારખી લેનારા સીઆર પાટીલ એવા પ્રદેશ પ્રમુખ છે જેનો રેકોર્ડ બન્યો છે, તેમની કાર્યશૈલી જોવા જઈએ તો “પેજ પ્રમુખ” સફળ રહી હતી.ભારતના પીએમ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ની ઈચ્છા કોંગ્રેસનો રેકોર્ડ વિધાનસભા નો જે તોડવાની હતી, તે 22 વર્ષમાં કોઈ સફળ ન રહ્યું પણ સીઆર સફળ રહ્યા હતા, કાર્યકરો માટે પાવરફુલ અને કાર્યકરોના પ્રશ્ને લડી પણ લે ,ત્યારે કાર્યકરોમાં તેમનું માન, મોભો વધ્યો છે, ત્યારે દરેક મનપા મા વાદ,વિવાદ બેઠક બોલાવીને તાબડતોબ આયોજન કર્યું હતું.
આ બેઠકમાં ઉપસ્થિત……
સી આર પાટીલ દ્વારા ચૂંટાયેલા સભ્યોને જ સત્તા નહીં ,પણ કાર્યકર અને શહેર પ્રમુખને પણ હવે જે સત્તા આપી ,જેથી કામ ન કરે તો શહેર પ્રમુખ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી શકે,
મનપાની ગમે તેવી ગુંચ, પ્રશ્નોનું સોલ્યુશન હવે એ શહેર પ્રમુખ લાવશે, અર્થાત હવે શહેરો તથા મનપા ઉપર મોટાભાગની બાબતો શહેર પ્રમુખની પકડ રહેશે.
એમએલએ થી લઈને નગરસેવકો ઉપર પણ પ્રમુખની હવે પીપૂડી વાગશે,