આરોપી આસિફમીયાં ઉર્ફે ઇમરાન
અમદાવાદ
પોલીસ કમિશનર, અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર , ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચે એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર જે.વી.રાઠોડના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. એન.બી.પરમારની ટીમના માણસોને મળેલ બાતમી આધારે રામોલ પોલીસ સ્ટેશનમાં ધી ઇપીકો કલમ ૩૨૫, ૨૯૪(ખ), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી આસિફમીયાં ઉર્ફે ઇમરાન , જનતાનગર રામોલ અમદાવાદને તા.૨૫/૦૫/૨૦૨૩ ના એક વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
(૧) જે.વી.રાઠોડ પો.ઇન્સ. (માર્ગદર્શન)
(૨) પો.સ.ઇ. એન.બી.પરમાર
(૩) અ.હે.કો. હરપાલસિંહ પવનસંગ (બાતમી)
(૪) હે.કો. રાજેન્દ્રસિંહ ફતેસિંહ
(૫) હે.કો કમલેશકુમાર મણીલાલ
(૬) હે.કો વિજયસિંહ પબાજી
(૭) પો.કો જયરાજસિંહ વિક્રમસિંહ (બાતમી)