પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ ગુજરાત, હરિન્દર બીર સિંહ ગિલ
અમદાવાદ
હરિન્દર બીર સિંહ ગિલને પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ ગુજરાત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 1987 બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી છે. અગાઉ તેઓ આવકવેરા ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશનરનો વધારાનો ચાર્જ સંભાળતા હતા જે હવે તેમનો નોંધપાત્ર ચાર્જ બની ગયો છે. અગાઉ તેઓ પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ યુપી ઈસ્ટ અને ડાયરેક્ટર જનરલ ઓફ ઈન્કમ ટેક્સ (તપાસ) દિલ્હી તરીકે પણ નિયુક્ત હતા.