વીધર્મી અંગીકાર કરનાર પોતે નિવૃત્ત કર્મચારી હોવાની ચર્ચા
ગુજરાતમાં હમણાં ‘ધ કેરલા સ્ટોરી’મહિલાઓને બતાવવામાં આવી રહી છે, ત્યારે હમણાં જ હિન્દુ સંગઠનો મેદાને ઉતર્યા છે, ત્યારે GJ-18 ખાતે નિવૃત્ત કર્મચારી પોતે વીધર્મી અંગીકાર કરવા જઈ રહ્યા હતા અને વિધર્મીના જે નિયમો હતા ,તે તેમને માનસિક રીતે તૈયાર પણ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે એક હિન્દુ સંગઠનના આગેવાનને જાણ થતા તેમણે સઘળી હકીકત સંસ્થાને કરતા હિન્દુ સંગઠન પણ મેદાને આવી ગયું હતું ,ત્યારે ગઈકાલે પોતે અંગીકાર કરવા થનગની રહ્યા હતા, ત્યારે વિધર્મી અંગીકાર કરવાના ધ્યેય સાથે ઉતરેલા સિનિયર સિટીઝનને વીધર્મીના ચૂંગાલમાં ના ફસાય તે માટે હિન્દુ સંગઠન દ્વારા પ્રયત્ન આદરતા અને હિન્દુ સંગઠન પાવરફુલ મેદાને ઉતરતા નિવૃત્ત કર્મચારીની પો…પો.. થઈ ગઈ હતી.
‘ધ કેરલા સ્ટોરી’બાદ હવે માણસોને વીધર્મી બનાવવા જે સંગઠનો અંડરગ્રાઉન્ડ મેદાને છે ,તે ય્ત્ન-૧૮ ખાતે આ ઘટના બનતા અટકી ગઈ હતી, ત્યારે વીધર્મી અંગીકાર કરનારા અને કરાવનારા સામે હિન્દુ સંગઠન એક જૂથ થઈને ચાપત્તિ નજર રાખી રહ્યું છે.
ધર્મી અંગીકારનો રેલો GJ-18 સુધી પહોંચતા, હિન્દુ સંગઠનના એક આગેવાનને આ વાતની જાણ થતા, સંગઠનના આગેવાનોએ આ પ્રશ્ન ગંભીરતાથી લઈને સિનિયર સિટીઝનને આ પ્રશ્ને સમજાવ્યા હતા ,બાકી વિધર્મી અપનાવવા નીકળેલા સિનિયર સિટીઝનને હિંદુ સંગઠનનું બળ જાેઈને પો..પો.. થઈ ગઈ હતી અને હિન્દુ સંગઠનના સહકારથી વીધર્મી અંગીકાર કરતા બચી ગયા હતા, ત્યારે હિન્દુ સંગઠન હવે GJ-18 ખાતે ચાપતિ નજર રાખી રહ્યું છે.