ગુજરાત રાજ્યમાં શહેરી જનસુખાકારીને વેગ આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે ત્યારે ગુજરાતમાં મહાનગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 41.80 કરોડ રૂપિયા ના વિકાસ કામો માટે મંજૂરી આપી છે, ત્યારે જીજે 18 ખાતેના મહાનગરપાલિકા સમાવિષ્ટ એવા ભાઈજીપુરા અમીયાપુર રાયસણ રાંદેસણ કોલવડાતેમ તેમજ અન્ય ગામોમાં પાણી પુરવઠો પૂરો પાડવા પાણીની ઊંચી ટાંકી બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે
GJ-18 મહાનગરપાલિકાના કયા ગામના વિકાસ માટે મુખ્યમંત્રીએ 5.11 કરોડ ફાળવ્યા વાંચો
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments