પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન પૂર્વમાં ગેરકાયદેસર દોડતા ડમ્પર માલિકો સામે ૪૯ ડમ્પર ડીટેન કરાયા

Spread the love

અમદાવાદ

અમદાવાદ ટ્રાફિક પૂર્વ નાયબ પોલીસ કમિશ્નર સફીન હસને યાદીમાં જણાવ્યું કે અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં દિવસ દરમ્યાન ગેરકાયદેસર દોડતા ડમ્પર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ડમ્પરો જમા લેવાની અરજી રજૂઆત કચેરીને મળેલ જે રજૂઆત અન્વયે અત્રેના ટ્રાફિક પૂર્વ વિસ્તારમાં દિવસ દરમ્યાન ગેરકાયદેસર દોડતા ડમ્પર ચાલકો/માલિકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તા.૦૧/૦૬/૨૦૨૩ ના રોજ ડ્રાઇવ રાખવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમ્યાન ૪૯ ડમ્પર, ડીટેન કરવામાં આવેલ તેમજ રૂપિયા ૫૫૦૦ ના સ્થળ માંડવાળના કુલ ૩ કેસ કરી કુલ્લે રૂપિયા ૧૬,૫૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ કામગીરી રોજે રોજ કરવા તમામ અધિકારી/ કર્મચારીઓને સુચના આપવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com