વરસાદમાં ધારાસભ્ય, પૂર્વ મેયરના ઘર પાસે કાદવ-કિચ્ચડ, ગાબડું પડ્યું, ધારાસભ્યના ઘર પાસે મહિલા લપસી

Spread the love

GJ-18ખાતે એક ઇંચ વરસાદમાં સે-૨૬, ૨૭, ૨૮, ૩૦ની હાલત કાફોડી સરગાસણ, કુડાસણ ખાતે કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય

 

ગુજરાતનું કહેવાતું ય્ત્ન-૧૮ ખાતે શનિવારે સવારમાં એક ઇંચ વરસાદ પડતા શહેરને ઘમરોળી નાખ્યું હતું, ત્યારે મહાનગરપાલિકામાં ૪૧ નગર સેવકો ચૂંટાયા છે, તેમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનને બાદ કરતા ૩૮ નગર સેવકો ફક્ત ભાજપના છે, ત્યારે ૩૮ નગર સેવકોમાં ભલે નગરસેવક રહ્યા પણ તેમની તંત્ર સામે પીપુડી વાગતી નથી, ફરિયાદોના ઢગ ખડકાયા છે, પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા નગરસેવકોએ અનેક પત્રો પાઠવ્યા છે, પણ કામમાં ૧૦ પત્રોમાં એક કામ થાય ત્યારે પાંચ દિવસથી ગટરનું ઢાંકણું ચ-૪ પાસે તૂટી ગયું હોવા છતાં અને મોટા નેતાઓ કમિશનર પણ અહીંથી રોજ પસાર થાય છે, તે ઢાંકણું પાંચ દિવસે નંખાવ્યું ત્યારે તે પણ અખબારોમાં ચમક્યું એટલે અને ગટરનું ઢાંકણું પણ એવું ફીટ કર્યું છે, કે ટુવ્હીકલ વાળો વાહન ચાલક આવતો હોય તો પડે જ, અને ફોર વ્હીલર વાળા ઉલળી જાય, આવું બોદુ કામ?? ત્યારે પૂર્વ મેયર તથા ધારાસભ્ય એવા રીટાબેન પટેલના ઘર પાસે જ કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય છવાયેલું છે, ત્યારે આ કિચ્ચડના કારણે સવારે એક મહિલા લપસી પડી હતી, ત્યારે રીટાબેન મેયર હતા તો ખૂબ જ કામ થતા હતા, પણ હવે ધારાસભ્ય બન્યા બાદ હવે તંત્ર ઉપર પકડ લાવો, કાદવ કિચ્ચડ થવાનું કારણ કામ પૂર્ણ થયા બાદ સુ વ્યવસ્થિત પુરાણ ન થતા આ સ્થિતિ સર્જાઇ છે, ત્યારે જાે ધારાસભ્યના ઘર પાસે આ પ્રશ્નો હોય તો ૩૮ નગર સેવકોની પીપૂડી વાગે ખરી?

પૂર્વ મેયર એવા પાવરફુલ મહેન્દ્રસિંહ રાણા ને ત્યાં પણ કાદવ કિચ્ચડથી ગાબડું પડ્યું છે, અને ઘરની બહાર નીકળવું પણ હવે કાઠું થઈ ગયું છે, બાકી મહાનગરપાલિકામાં મેયર તરીકે હતા ત્યારે તેમની કામગીરી ખૂબ જ સારી રહી હતી અત્યારે ભલે પૂર્વ મેયર હોય પણ પાર્ટી માટે કટપ્પા છે, ત્યારે કટપ્પા ને ત્યાં પણ કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય ફેલાયું છે, ભુંગળા કામ, મેટ્રો કામ ચાલુ ને ચાલુ જ છે, તો કરવું શું? હવે એવી સમસ્યા સર્જાઇ છે, કે ન કહેવાય ન સહેવાય બાકી વિરોધ પક્ષના નેતા અંકિત બારોટ બુમ-બરોડા પાડી રહ્યા છે, સેક્ટર-૨૪ ખાતે કાદવ કિચ્ચડની બુમો પાડી રહ્યા છે પણ ભાઈ એમએલએ પૂર્વ મેયર હાલના મેયર ડેપ્યુટી મેયર ચેરમેન પાંચ દિવસે ગટરનું ઢાંકણું ચ-૪ પાસે નંખાઈ શક્યા જેથી મનપા પર હોદ્દેદારોની પડી છે તે સત્ય છે ત્યારે જશુભાઈ હવે જાે ચાર ખાતે જે ગટરનું ઢાંકણું નાખ્યું છે તે ચેક કરાવો , ભલભલા વાહન ચાલકો આ ઢાંકણું મૂક્યા બાદ પડી જાય તેવું કામ કર્યું છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કરોડો નહીં અબજાેની ગ્રાન્ટ આપે છે ત્યારે કોન્ટ્રાક્ટરોના હૃદય જેવા કામોથી પક્ષ અને પાર્ટીની પણ ક્રેડિટ બગડી રહી છે, ત્યારે આવનારા દિવસોમાં જ્યારે વરસાદ આવશે ત્યારે મોટી સમસ્યા અનેક સેક્ટરોમાં કાદવ કિચનથી લઈને ભુવાની સર્જાવાની છે, વહેલા જાગો હવે કંઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com