એક તર્ફી પ્રેમમાં પાગલ ફેમિલી ડોક્ટરે યુવતી પાસે અઘટિત માંગણી કરી

Spread the love

 

GJ-18 વિકસિત એવા વિસ્તારમાં અને શહેરમાં આવેલા સેક્ટરોમાં મોટા પ્રમાણમાં એક તરફી પ્રેમમાં પાગલો એવા સનકી રોમિયોનું પ્રમાણ એકાએક વધી જઈ રહ્યું છે જેના કારણે ઘણીવાર નિર્દોષ યુવતીઓ તેમજ સગીર વયની બાળકીઓ આવા ચલતા પૂજા જેવા રોમિયો ના શિકાર થતી રહે છે. સૂત્રોના જણાવવા અનુસાર ય્ત્ન-૧૮ ના ઝુંડાલ વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીના એક તરફી પ્રેમમાં અંધ બનેલા ફેમિલી ડોક્ટરે જ હેરાન પરેશાન કરતા મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો છે.

પ્રાપ્ત વિગતોનું ત્રીસ વર્ષીય યુવતી તેના પિતા સાથે મેડિકલ સ્ટોર ચલાવે છે જ્યારે યુવતીના માતા તેમ જ ભાઈ ભાભી બીજે રહે છે. ૨૦૧૬ માં આ યુપી અમદાવાદ ર્નિણયનગર ખાતે આવેલ સેક્ટર-૬ માં ક્લિનિક ચલાવતા રાજ સોની નામના ફેમિલી ડોક્ટરની સાથે પરિચયમાં આવી હતી. ચારેક વર્ષ પહેલાં આ ડોક્ટરે યુવતીવાત કરેલી હતી કે તેને એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો પણ તે છોકરીએ કારણોવસાટ બ્રેકઅપ કરેલ તેથી મારું માનસિક સંતુલન બરાબર નથી એટલે મારે તમારા સપોર્ટ ની જરૂર છે જેથી એ ડોક્ટર સાથે મિત્રતા કેળવી હતી અને આ કારણે ડોક્ટર અને યુવતી બંને ઘણીવાર સાથે ફરવા પણ જતા હતાઅઢી વર્ષ પહેલા યુવતી એક યુવક સાથે પ્રેમ થયો હતો આ પહેલા ડોક્ટર સાથે કોઈ સંબંધો રહ્યા નહોતા તેથી યુવતીએ નવા યુવક સાથે પ્રેમ થવાથી બંને લગ્ન કરવાના નક્કી કર્યા હતા. આ વાતની જાણ ડોક્ટરને થતા ડોક્ટરે યુવતીના પ્રેમી સાથે માથાકૂટ કરી હતી અને બંનેનો સંબંધ તોડાવી નાખ્યો હતો. તારીખ ૨૫ માર્ચના રોજ ડોક્ટર મેડિકલ સ્ટોર પર પહોંચી ગયો હતો એ વખતે દુકાને આવેલ પરિચિત બિલ્ડરને યુવતી ઇન્જેક્શન આપી રહી હતી આ જાેઈને ડોક્ટર ભડક્યો હતો અને બંનેને ડોક્ટર જેમતેમ બોલવા લાગ્યું હતું જેથી બિલ્ડર ત્યારથી રવાના થઈ ગયો હતો જે બાર ડોક્ટરે યુવતી ને પકડી લઈ તું મારી સાથે સંબંધ રાખ કરીને અશ્લિલ માંગણી કરવા લાગ્યો હતોજેથી યુવતીએ ના પાડી દેતા પોતાની પાસે અગાઉના સંબંધના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી ત્યાંથી ડોક્ટર જતો રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અવારનવાર અલગ અલગ નંબરથી ફોન અને મેસેજ કરી યુવતીને લગ્ન કરવા તેમાં શરીર સંબંધ બાંધવાના આશયથી ડોક્ટર હેરાન પરેશાન કરતો હતો આમ ફેમિલી ડોક્ટરની કરતુતથી કંટાળીને યુવતીએ આ બાબતે પિતાને જણાવતાપિતા તેમજ યુપી અડાલજ પોલીસ મથકમાં ડોક્ટર વિરોધ ફરિયાદ નોંધાવી છે.

આવા બનાવવામાં સિવિલ હોસ્પિટલના કન્યા કમ્પાઉન્ડમાં આવેલ લાલ દર પાર્લરના લાલભાઈ નામના વેપારીએ સિવિલ ક્વાર્ટર્સમાં રહેતી પરણીતાની સાથે ફ્રેન્ડશીપ કરી હતી સમય જતા વેપારીએ પરિણીતા પાસેઅઘટિત માંગણીઓ કરતા તે વાતની ના પાડવાથી પરણીતાનની સાથેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી અઘટન માંગણીઓ કરતો હતોતેમજ દારૂ પીને પરણિતાના ઘરે જઈ બબાલ કરતો હોવાની બાબતે બે ફરિયાદ સેક્ટર ૭ પોલીસ મથકમાં થઈ હતી પણ આ વેપારીના કોઈ સગારાષ્ટ્રીય પક્ષના હોદ્દેદાર હોવાને કારણે સે-૭ પોલીસે ભીનું સંકેલું છે તેમ જ પરણીતાને કહ્યું કે મોટા રાજકીય પૈસા દારની લાગવગ હોવાથી વેપારીનું કશું થશે જ નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com