રાજ્ય સભાની ચૂંટણીમાં ગત વખતે બળવંતસિંહ રાજપાત એક મતે હાર્યા હતા ત્યારે આજે પણ સ્થિતિ એવી જ છે જેમાં આ વખતે ભાજપ માં ત્રણ ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા છે ત્યારે ભાજપમાંથી રમીલાબેન બારા અભય ભારદ્વાજ અને ત્રીજા ઉમેદવાર તરીકે હકૅરિટૅ ઢઢંહ ત્યારે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ ભરતસિંહ સોલંકીને ઉતાર્યા છે. ભાજપ અત્યારે આ આરામથી જીતી જઈશું તેવી ગણતરી એ કક્કો કરી રહ્યું છે ત્યારે રાજકીય ખેલાડી એવા ભરતસિંહ સોલંકી પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસમાં ૨૭ ધારાસભ્યો ધરાવતા કોળી સમાજે એક થવાનો નિર્ણયથી અનેક જ્ઞાતિ સમીકરણો જોતા કોળી સમાજે ઠરાવ કરતાં ભાજપની ઊંઘ ઊડી ગઈ છે ભરત કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે કુંવરજી બાવળિયાને પણ સંગઠને મત આપવા જણાવ્યું છે ત્યારે આ સમાજ એકત્ર થયો તો ભાજપ ની ચોપાટ ઉંધી પ ડી શકે તેમ છે. સમાજના આગેવાનો અને ઉદ્યોગપતિ એવા ચંદ્રવદન પીઠાવાળા એ જણાવ્યું કે સમાજમાં શિક્ષણ જેટલું મહત્વનું છે તેટલું જ મહત્વ રાજકીય પ્રતિનિધિનું છે સમાજ નો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે તમામ સમાજ પ્રયત્નશીલ હોય છે ત્યારે કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી રાજયસભાની ચૂંટણીમાં 1 ઉમેદવાર હોય અને કોળી સમાજના બંને પક્ષમાં ૨૬ ધારાસભ્યો હોવાથી કોળી, સમાજનો પ્રતિનિધિ ચૂંટાયા તે માટે ભાવ વ્યક્ત કર્યો છે જો કોળી સમાજ એક થયો તો ભાજપને મુશ્કેલી પડી શકે તેમ છે ત્યારે સમાજના આગેવાને કુંવરજી બાવળિયાને પત્ર પાઠવ્યો છે.