ગુજરાતના ભાજપના મંત્રીમંડળમાં તથા ધારાસભ્યો પણ ઘણા જ કોમન મેન છે, ત્યારે રાજ્યકક્ષાના મંત્રીદરેક જગ્યાએ તંત્ર સામે કામ લેવા હર હંમેશા દોડતા હોય છે અને દોડતા રાખે છે ,ત્યારે બીપોર જાેય વાવાઝોડામાં કચ્છના માંડવી ખાતે (ભાજપ કાર્યાલય) અસરગ્રસ્તો તથા જરૂરિયાત મંદોની મદદ માટે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી પૂરજાેશમાં ચાલુ રાખી હતી, ત્યારે મંત્રી પ્રફુલ પાનસેરીયા પોતે ફુડ પેકેટો ઊંચકીને જઈ રહ્યા છે, ત્યારે પ્રફુલ પાનસેરીયા જણાવેલ કે આ વિકાસના ગુજરાત જે ફળો ખાઈ રહ્યું છે તેમાં શ્રમિકોનો મોટો ફાળો છે ,લાખો શ્રમિકોનો પરિવાર રાત દિવસ કામ કરે છે ,ત્યારે ગુજરાતમાં વિકાસ થાય છે, જે શ્રમિકોના કામને હું બિરદાવું છું, ત્યારે પોતાના વક્તવ્યમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી જે ગુજરાત માટે ચિંતિત છે ,તે તેમણે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું. વધુમાં આ કામમાં લાખો કાર્યકરો, ધારાસભ્યો પણ લાગેલા છે ,આફતમાં આપણે સૌ સહકાર આપીએ તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.