GJ- 18 મહાનગર પાલિકાના મેયર હિતેશ મકવાણાએ આજે તંત્રને તથા કોન્ટ્રાક્ટરને આડેહાથ લઈને જણાવ્યું કે, મારો ગુસ્સો પ્રજાના પ્રશ્ન બહાર આવે એ પહેલાં કામ કરો ટેક્સ ભરે છે આ નહીં ચલાવી લઉં ત્યારે મેં અરે એક સમયે ચમનપુરા ચકલાનું શ્લોક પણ બોલ્યા હતા એક કરોડથી વધારે કિંમતના મકાનમાં રહીશો ઘરની બહાર પણ ના નીકળી શકે તેવી સ્થિતિ દરેક જગ્યાએ કાદવથી મેયરે આજે સવારથી ધબાધબી બોલાવી હતી.
શહેરના અનેક નગર સેવકોની ફરિયાદો ન સાંભળતા તંત્ર સામે મેયરે શિવજીની જેમ તાંડવ આજે ચમનપુરાના લોકોનું કરીને કોન્ટ્રાક્ટરને પણ ધધડાવી નાખ્યા હતા ત્યારે પ્રજાના પ્રશ્નએ જરાય સાંખી નહીં લઉં પ્રજા અમારી જનતા જનાર્દન છે ત્યારે આટલા સમયમાં મેયરનું રૂપ જ અલગ તાંડવ કરતું જોવા મળ્યું હતું.