કાદવ, કિચડ, થી પરેશાન ભાજપના મહિલા નગર સેવકના પતિ પાવડો ત્રિકમ લઈને મેદાને ઉતર્યા, જુઓ વિડિયો

Spread the love

 

ગુજરાત ખાતે અનેક મહાનગરપાલિકાઓ આવેલી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો વિકાસ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તથા ગુજરાતના મુખ્યમંત્રી હર હંમેશા બે હાથે નહીં પણ ચાર હાથે gj 18 ના વિકાસ માટે હર હંમેશા મહત્વનો ફાળો રહ્યો છે, ત્યારે બીપોરજોય વાવાઝોડું બાદ જે વરસાદ પડ્યો ત્યારે તંત્રની પોલ ખુલી ગઈ, દરેક જગ્યાએ ચાલતા વિકાસ કામો બાદ યોગ્ય પુરા ન થતા સમસ્યા ભારે વક્રી હતી, ત્યારે gj 18 મહાનગરપાલિકાના ઝુંડાલના નગરસેવક સેજલબેનના પતિ કનુભાઈ પરમાર પોતે મેદાને ઉતરીને પ્રજાના સમસ્યાઓનું નિરાકરણ લાવવા જેસીબી મંગાવીને તથા મજૂરો ઓછા હોવા છતાં પોતે પાવડો ત્રિકમ લઈને પાણીના નિકાલ માટે મેદાને ઉતર્યા હતા, ત્યારે સૌથી વધારે કફોડી હાલત મહિલા નગર સેવકો ની પીપૂડી ન વાગતા તેમના પતિઓને રહીશો હેરાન કરી રહ્યા છે અને ઘંટડી ફોનની રોજે રોજ રણકતા તંત્રને ફોન કરવા છતાં પીપૂડી ન વાગતા અપના હાથ જગન્નાથ તેમ પોતે પાવડો ત્રિકમ લઈને મુન્નાભાઈ એમબીબીએસ ની જેમ કનુભાઈ 108મંડી પડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com