ગુજરાતખાતેઅનેક મહાનગરપાલિકાઓ આવેલી છેત્યારેકેન્દ્ર સરકાર દ્વારાકરોડો રૂપિયાનીગ્રાન્ટોવિકાસ માટેભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તથા ગુજરાતના મુખ્યમંત્રી હર હંમેશા બે હાથે નહીં પણ ચાર હાથે gj 18 ના વિકાસ માટે હર હંમેશા મહત્વનો ફાળો રહ્યો છે, ત્યારે બીપોરજોય વાવાઝોડું બાદ જે વરસાદ પડ્યોત્યારે તંત્રની પોલ ખુલી ગઈ, દરેક જગ્યાએ ચાલતા વિકાસ કામો બાદ યોગ્ય પુરા ન થતા સમસ્યા ભારે વક્રી હતી, ત્યારે gj 18 મહાનગરપાલિકાનાઝુંડાલના નગરસેવક સેજલબેન ના પતિકનુભાઈ પરમાર પોતે મેદાને ઉતરીને પ્રજાના સમસ્યાઓનું નિરાકરણ લાવવા જેસીબી મંગાવીને તથા મજૂરો ઓછા હોવા છતાં પોતે પાવડો ત્રિકમ લઈને પાણીના નિકાલ માટે મેદાને ઉતર્યા હતા, ત્યારે સૌથી વધારે કફોડી હાલત મહિલા નગર સેવકો ની પીપૂડી ન વાગતા તેમના પતિઓને રહીશો હેરાન કરી રહ્યા છે અને ઘંટડી ફોનની રોજે રોજ રણકતા તંત્રને ફોન કરવા છતાં પીપૂડી ન વાગતાઅપના હાથ જગન્નાથતેમ પોતે પાવડો ત્રિકમ લઈને મુન્નાભાઈ એમબીબીએસ ની જેમ કનુભાઈ 108મંડી પડ્યા છે, જુઓ વિડિયો