દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાને કારણે પાંચ વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. તો આજે આઠ નવા કેસ પોઝિટિવ નોંધાતા કોરોનાનો કુલ આંકડો 79 થયો છે. તેવામાં રાજકોટમાં ગુજરાતનું પ્રથમ કોરોના વાયરસ કિલર મશીન લગાવાયું છે. આ મશીન માત્ર 10 સેકનમ્ડમાં લોકોને ડિસ ઇન્ફેક્ટ કરી દેશે. યુનિવર્સલ ડિઝાઇનોવેશન લેબ, કાવ્યમ એનર્જી અને નચિકેતા ગ્રુપ દ્વારા તૈયાર કરી કોર્પોરેશનને ભેટ કર્યું છે. રાજકોટ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આ કોરોના કિલર મશીન- વોક થ્રુ માસ ડિસઇન્ફેક્ટ મશીન ફીટ કરવામાં આવ્યું છે. કચેરીમાં આવતા લોકોને હવે 10 સેકન્ડમાં ડિસ ઇન્ફેક્ટ કરવામાં આવશે. આ મશીન 1 મિલિયન વાઇરસ મારે છે. સેન્સર સિસ્ટમથી આ મશીન કામ કરશે. 1 માણસ રૂ. 2માં ડિસ ઇન્ફેક્ટ થાય છે. મનપા ખાતે આવતા સ્ટાફ અને અન્ય લોકો આ મશીનમાં થોડી પળો ઉભા રહી ડિસઇન્ફેક્ટ થઈ શકે છે. આજે મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગણી, ઉપરાંત મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. રાજકોટ ગ્રામ્યમાં પણ આજે એક પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. જેને કારણે રાજકોટમાં કુલ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભોજનના અત્યારે ફાફાં પડી રાજહયા ચ્હે ખાતા આ શ્રમજીવીઓ બ્રોકર એસો સેશન ગાંધીનગર બ્રોકર એસો સેયષ્ણ ધ્વારા સૌ સાથે મળીને ભૂખ્યાની જઠરાઘ્ની ઠરવા તાજું પોસટીક જે જુપડપટ્ટીમાં રહી રહ્યા છે તેમના ઘરમાં રહરવાણૂ જેએએનએએવીઆઇ આરએએચવાયએ સીએચઇ મ્હાત આપવાની છે ચિંતા ત્યારે આ કપરા સંયમાં અને મહામારીમાં મહેશ રાવત, સાઈલેસ્શ પરમાર, રોહિત બારોટ, અમિત ઉપાધ્યાય એ, દિપક પટેલ થી લઈને અશ્વમેઘ પરિવાર ના નામગિક સરપંચ લવાર પુરના