અમદાવાદથી અમેરિકા જવા નીકળેલા દંપતી ઈરાનમાં બંધક બનાવાયેલુ હતું જે આજે અમદાવાદ આવી પહોંચ્યુ છે. બંન્ને દંપતીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. મળતી માહિતી અનુસાર દંપતીની શારિરીક સ્થિતી હાલ સ્વસ્થ છે. જો કે ઘટના બાદ દંપતીની માનસિક સ્થિતી ખરાબ થઈ ગઈ છે. હાલમાં બંન્ને દંપતીના કાકાના ઘરે છે.