PMO ઓફિસમાં અધિકારી હોવાનો રોફ જમાવતો બીજો નકલી અધિકારી મંયક તિવારી ઝડપાયો

Spread the love

મહાઠગ કિરણ પટેલ જેવો જ બીજો એક કિસ્સો સામે આવ્યો છે. મંયક તિવારી નામનો આ શખ્સ PMO ઓફિસનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને રોફ જમાવતો હતો.કિરણ પટેલ જેવો જ એક બીજો શખ્સ વડોદરાના વાઘોડિયાથી ઝડપાયો છે. આ શખ્સ પણ કિરણ પટેલની જેમ પીએમઓ ઓફિસનો અધિકારી હોવાની ખોડી ઓળખ આપીને ફાયદા ઉઠાવતો હતો તેમજ રોફ જમાવતો હતો. આ શખ્સે મિત્રના પુત્રના એડમિશન માટે પારૂલ યુનિવર્સિટીમાં પણ પીએમઓ હોવાની ખોટી માહિતી આપી હતી. યુનિવર્સિટી દ્રારા તેની ફરિયાદ કર્યાં બાદ મયંક તિવારી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સે અન્ય સરકારી કચેરીમાં પણ આ રીતે ઓળખ આપીને ખોટો ફાયદો ઉઠાવવાની કોશિષ કરી હતી. વડોદરા પોલીસે મયંક તિવારીની ધરપકડ કરીને શખ્સની સઘન પૂછપરછ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com