યુવતિ પર રેપ કરી કેનાલ નજીક ફેંકી દેવાઈ

Spread the love

મહેસાણામાં ચકચારભરી ઘટના બની છે. યુવતિ પર રેપ કરી કેનાલ નજીક ફેંકી દેવાઈ હતી. 8 મહિના પહેલા સગાઈ કરેલા યુવકે જ યુવતિ પર રેપ કર્યો હતો. ઘટનાના પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.કડી નજીકના યુવકની વિરમગામની યુવતી સાથે સગાઈ થઈ હતી. ગત રાત્રે કડીથી યુવક વિરમગામ જઈ યુવતીને કડી લાવ્યો હતો. જે બાદ યુવતીને દેત્રોજ રોડ પર રેપ કરેલી હાલતમાં ફેકી દીધી હતી. સ્કોર્પિયો જીપમાં કડી લઈ આવતા અણબનાવ બન્યો હતો. જે બાદ યુવતીને દેત્રોજ રોડ પર રેપ કરેલી હાલતમાં ફેકી દીધી હતી. નિર્વસ્ત્ર કરી યુવતીના વાળ કાપી કણસતી હાલતમાં ફેકી દીધી હતી. કડી પોલીસે આરોપી યુવકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. યુવતી હાલ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com