સુરતમાં DRIની ટીમે બે યુવાનો પાસેથી 1100 ગ્રામ સોનું મળી કુલ 65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

Spread the love

રાજ્યમાં અનેક વાર સોનાની સ્મગલિંગની થતી હોય તેવી ઘટના જોવા મળે છે. આવી જ એક ઘટના સુરતમાં પણ સામે આવી છે. સુરતમાં DRIએ સોનાની સ્મગલિંગ કરતા બેને ઝડપ્યા છે. બે યુવાનો પાસેથી 1100 ગ્રામ સોનું મળી આવ્યુ છે. શારજાહથી આવેલા યુવકો પાસેથી સુરતની DRIની ટીમે કુલ 65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ અગાઉ પણ સુરતમાં આવી જ ઘટના બની હતી. સુરત SOGએ દાણચોરીનો નવો કીમિયો ઝડપી પાડ્યો હતો. કાપજનો વેપારી દુબઈથી બૂટમાં સોનું છુપાવી લાવી રહેલા આરોપી વિશાલ ઉર્ફે વિકીને ઝડપી પાડ્યો હતો. જેને કુલ 7 કિલો સોનું બૂટમાં છુપાવ્યું હતું. આ સમગ્ર કેસની તપાસ DRIને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com