ગુજરાતનું કહેવાતું પાટનગરમાં એન્ટીક પીસ હોયતો તે ખટાક-ખટાક અંડરબ્રિઝ ત્યારે ત્રણ જેટલા કમિશ્નર બદલાઇ ગયા, પણ અવાજ કોઇ બંધ કરી શકાવેલ નથી, ત્યારે નવા આવેલા કમિશ્નર આ પ્રશ્ને ગંભીર બન્યા છે, અનેક લોકો એ આ બ્રિઝના અવાજ સામે જ પ્રશ્નો ઉઠાવ્યા છે, ત્યારે મોન્સુન, સફાઇ, કેમ ડ્રેઇનની મરમ્મત તો ખરી? પણ ખટાક-ખટાક અવાજ બંધ કરવો તે પહેલી પ્રાધાન્યતા છે, આજથી એક તરફી રસ્તો બંધ થઇ જતાં ટ્રાફીકમય દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે હવે આશરે ૨૫ દિવસથી વધારે સમય કામ ચાલુ રહેવાનું હોવાથી રહીશો હવે ટ્રાફીક, ખોદકામથી ત્રસ્ત થઇ ગયા છે, ત્યારે નવા આવેલ કમિશ્નર જે એન.વાઘેલા પોતે અવાજ કેમ બંધ ન થાય તે માટે કમર કસી છે,