પાવર ઓફ એટર્નીઆપનારે દસ્તાવેજ નોંધાણીમાં હૈયાતીનું સોંગદનામું આપવાના પરિપત્ર રદ કરવા અને નોંધણીની કામગીરીની સરળતા માટે ડિજિટલ માધ્યથી હૈયાતીની ખરાઈ કરવા લોકવિચાર મંચ દ્રારા રાજ્યપાલને પત્ર પાઠવી રજુઆત કરી છે.ગુજરાત સરકારે તાજેતરમાં પાવર ઓફ એટર્ની બાબત બહાર પાડેલ પરિપત્ર મુજબ દેશવિદેશમાં વસવાટ કરતો વ્યક્તિ કે વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલ પાવર ઑક એટર્ની બાદ દસ્તાવેજ નોંધણી સમયે પાવર ઓફ એટી આપનારના હૈયાતીના સોગંદનામું રજુ કરવું ફરજીયાત બનાવેલ છે.દસ્તાવેજ કરતી વખતે પાવર બોક એટર્ની આપનારના હૈયાતીના ફરજીયાત સીંગદનામાના લીધે ખુબ મોટી વિસગતતા ઉભી થયેલ છે. કેમકે, મોટા ભાગે પાવર ઓફ એટર્ની આપનાર જે તે સમયે દસ્તાવેજ નોંધણી માટે હાજર રહી શકે તેમ ન હોય ત્યારે જે પાવર ઓફ એટર્ની દ્રારા પાવર આપતા હોય છે.જાે પાવર ઓફ એટર્ની આપ્યા બાદ પણ તેઓને દસ્તાવેજ સમયે હૈયાતીનું સોગંદનામું આપવાની ફરજ પાડવી તે વ્યવજરું નથી કેમ કે હાલના પરિપત્રનો અમલવારી મુજબ સબ રજીસ્ટરમાં કામકાજ એક દિવસના કલાકોમાં આવું સોગંદનામું જે તે સ્થળે પહોંચતું કરવું એવું તારણ કાઢવામાં આવે છે જે લગભગ અશકય છે.પાવર ઓફ એટર્નીમાં એવું દર્શાવેલ હોય કે પાવર ઓફ એટર્ની લેનાર મિલકતની અવેજ પાવર ઓફ એટર્ની આપનાર વતી તેના નામે સ્વીકારો તો તેવા સંજાેગોમાં હૈયાતીનું સોગંદનામુ આપવામાંથી તદન મુક્તિ આપવી જાેઈએ તેમજ અન્ય તમામ કિસ્સામાં લગત સબ રજીસ્ટરમાં ને વિડીઓ કોલ અથવા તો અન્ય ડીજીટલ માધ્યમ થી હૈયાતીની ખરાય કરે તેવા આદેશ કરવા જાેઈએ અથવાતો, કોઈપણ પાવર ઓફ એટનાની મુદત વિદેશની પાવર ઓફ એટર્ની માટે ૬ (છ) મહિના અને ભારતમાંથી આપવામાં આવતી પાવર ઓફ એટર્ની માટે ૩ (ત્રણ) મહિના કરી દેવી જાેઈએ જેથી મુદત વીત્યે આપોઆપ પાવર ઓફ એટર્ની કેન્સલ થઇ જાય અને આ ગાળા દરમ્યાન દસ્તાવેજ નોંધવામાં આવે તેમાં કોઈ સોગંદનામાનો આગ્રહ ન રાખવો જાેઈએ, સાથોસાથ અગાઉ જેમ પાવર સ્વીકારનારનું સોગંદનામું લેવામાં આવતું એ ચાલુ રાખવું જાેઈએ અથવાતો વર સ્ટ્રોક એટની આપનારે પાવર બીફ એટર્ની સીધી સબ રજી. ને જ મોકલી આપવી એવી કોઈ વ્યવસ્થા કરવી કોઈ લોકવિચાર મંચ સંસ્થાની લોકો વતી માંગ છે કે ઉપરોક્ત વિગતના બહાર પાડવામાં આવેલ પરિપત્રથી હાલાકી વધેલ હોય તાત્કાલિક વઅસરથી તેને રદ કરી લોકોની સરળતા માટે સુધારા સાથેનો પરિપત્ર બહાર પાડી લોકોની મુશ્કેલી દૂર કરવી જાેઈએ. તેવી સંસ્થાના પ્રમુખ સહદેવ મકવાણા એની મંત્રી કિશોરભાઈ મજીઠિયાએ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓને પાઠવેલ પત્રમાં કરી છે.