મનપાની નવી બિલ્ડીંગમાં કેન્ટીન ક્યારે શરૂ થશે? અનેક હાલાકી, કેન્ટીન ની જગ્યામાં ઉધઇ લાગી

Spread the love

Gj- 18 મહાનગરપાલિકાની નવી બિલ્ડીંગ સ્થાયી થઈ ગઈ છે, પણ આજે સાત મહિના જેટલો સમય વિતવા છતાં કેન્ટીન શરૂ ન થતા અને અરજદારો પોતાના પ્રશ્નોને લઈને મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન તથા કમિશનરના કાર્યાલય ખાતે આવે છે ,ત્યારે મહાનગરપાલિકામાં 500થી વધારે નાનો મોટો સ્ટાફ તથા રોજેરોજ 1000 માણસો આવન જાવન કરે છે ,ત્યારે દરેક જગ્યાએ કેન્ટીનનું અસ્તિત્વ છે, અને મહાનગરપાલિકા દ્વારા પણ કેન્ટીન બનાવેલી છે ,પણ શોભાના ગાંઠિયા સમાન બંધ રહેલી અને આટલા મહિનાઓ બાદ પણ શરૂ ન થઈ શકેલી કેન્ટીનમાં પણ હવે ઉધઇ આવી ગઈ છે અને કર્મચારીઓ આ પ્રશ્ને પોતે કેન્ટીન ચાલુ થાય તે માટે ચર્ચા કરી રહ્યા છે, પણ મોટાભાગનો સ્ટાફ આઉટસોર્સિંગથી હોવાથી ઘંટડી રજૂઆતની બાંધે કોણ? એટલે આ પ્રય પ્રશ્ને નામ ન આપવાની શરતે જણાવેલ કે આ કેન્ટીનું કંઈક કરાવો

ભોંય તળિયે ઉભી કરેલી જગ્યામાં કેન્ટીન નું બોર્ડ પણ લાગી ગયું છે ,ત્યારે ચાલુ થાય ત્યારે ખરી? પણ વિકાસના કામોથી લઈને દરેક વખતે નવા મુદ્દાઓ સ્ટેન્ડિંગ કમિટીમાં આવે છે ,ત્યારે કેન્ટીનનો મુદ્દો કેમ નથી આવતો તે પણ ચર્ચાસ્પદ વિષય બન્યો છે.

Box
Gj- 18 મનપા ખાતેના ભોય તળિયે કેન્ટીનનું લેબલ તો સાત મહિનાથી લાગેલું છે ,પણ ચાલુ થાય ત્યારે ખરું?500 થી વધારે કર્મચારીઓ અને રોજબરોજ એક હજારથી વધુ લોકો મનપાની મુલાકાતે આવે છે ,ત્યારે આ પ્રશ્ને અરજદારો કર્મચારીઓને સરળતાથી થાય તેવું કરો

હા સેટિંગ ડોટ કોમ નાકરતા,ઊંચું ભાડું રાખીને કર્મચારીઓ અને અરજદારોના લૂંટાય ,તેનું ધ્યાન રાખજો,ભલે ભાડું ઓછું રાખો,પણ ભાવ અને જમવાની ક્વોલિટી સારી રાખે તેવું હિત લોકોનું જોજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com