યુ-૨૦ અને જી-૨૦ ની વાતો કરતી સરકાર સામે સત્યને ઉજાગર કરી સરકારની નિષ્ફળતા અને પોકળ દાવાઓ પ્રજા સમક્ષ મુકતી કૉંગ્રેસ

Spread the love

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીરવ બક્ષી

અમદાવાદ

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે યુ-૨૦ અને જી-૨૦ ની વાતો કરતી સરકાર સામે સત્ય ને ઉજાગર કરી સરકારની નિષ્ફળતા અને પોકળ દાવાઓ પ્રજા સમક્ષ મુક્તા જણાવે છે કે અમદાવાદ સામાન્ય વરસાદમાં સમગ્ર અમદાવાદ જળબંબાકાર થઈ જાય છે ત્યારે મોનસુન એક્સન પ્લાનના નામે ફક્ત વાતો થાય છે. જે સરકારની નિષ્ફળતા દેખાડે છે. સામાન્ય વરસાદ બાદ અમદાવાદ ભુવાનગરી બની જાય છે.રોડ રસ્તાના નામે પ્રજાને તો ભૂવાનગરીનો અનુભવ કરવો પડે છે.ટેક્ષની હજારો વિવાદીત અરજીઓનો કોઈ નિરાકરણ આવતું નથી. વોટર પોલ્યુસનથી સમગ્ર અમદાવાદની પ્રજાને ગંદુ પાણી પીવું પડે છે.હેરીટેજની વાતો કરતી સરકાર વર્ષોથી હેરીટેજ ઈમારતોની ચકાસણી અને જાળવણી થઈ નથી.મોટી મોટી વાતો કરી અમદાવાદની પ્રજાને સી. પ્લેનના સપના દેખાડી વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરાવ્યું જે આજે બંધ પડયું. છે.હેલીકોપ્ટર હાઈડ ક્યા છે. તે પ્રજા શોધી રહી છે અને હવે ફલોટીંગ રેસ્ટોરેન્ટ ના નામે ૧૮૦૦ થી ૨૦૦૦ ની ડીસ વેચવી જે ગરીબો અને સામાન્ય જનતાને પરવડશે ? ફક્ત પોકળ વાતોની સરકાર. સામાન્ય અને ગરીબ જનતાને લાઈટ, પાણી અને ગટરની સુવિધાઓ મળતી નથી.બી.આર.ટી.એસ. અને એ.એમ.ટી.એસ.ના ભાડા વધારો કરી ગરીબ અને સામાન્ય જનતા ઉપર ભારણ નાખવામાં આવ્યું છે.ઈમ્પેક્ટ ફીની હજુ સુધી કોઈ વ્યવસ્થીત સીસ્ટમ ગોઠવી શકાય નથી અને પ્રજાને હેરાન થવું પડે છે.પાણીની પાઈપ લાઈન પાછલ લાખો રૂપિયા વાપરવામાં આવે છે. પરંતુ ૨ મહિના સુધી પાઈપો ઉપલબ્ધ થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com