મુખ્યમંત્રી વિજયરૂપાણી ધ્વારા 10 જેટલા સરપંચો સાથે ગ્રામીણ પ્રશ્નો અંગે સીધી વાતચીત કરી ફીડ બેક મેળવ્યા

Spread the love

What led to BJP naming Vijay Rupani as Gujarat CM | Business ...

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ની અનોખી સંવેદના  કોરોના વાયરસ ને કારણે લોક ડાઉન ની હાલ ની સ્થિતિમાં છેક ગ્રામીણ સ્તર ના નાગરિકો પ્રજા વર્ગો ને ગામમાં જ જીવન જરૂરી ચીજ વસ્તુઓ આવશ્યક સેવાઓ નિયમિત મળી રહે તેવા જનહિત અભિગમ થી 10 જેટલા સરપંચો સાથે સીધી વાતચીત કરી ફીડ બેક મેળવ્યા

વિજય ભાઈ  રૂપાણીએ મુખ્ય મંત્રી નિવાસ સ્થાને કાર્યરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેંટર ના જન સંવાદ કેન્દ્ર ના માધ્યમ થી  રાજ્યના 10 જિલ્લાઓના અંતરિયાળ વિસ્તાર ના નાંદેજ કુનરિયા વડગામ ખોરસા ગઢકા ચંદાવાડા પરિયા ચિખલવાવ સિમલી અને ટીમના ગામ ના સરપંચો ને તેમના ગામમાં લોક ડાઉન ની હાલ ની સ્થિતિ માં  રેશન ની દુકાનો પર પૂરતો અનાજ નો પુરવઠો છે કે નહિ..આરોગ્ય સેવાઓ  યોગ્ય મળે છે કે કેમ..ગામમાં સફાઈ ની વ્યવસ્થા  તેમજ દૂધ શાકભાજી કરિયાણું જેવી આવશ્યક ચીજ વસ્તુઓ નિયમિત મળે છે કે કેમ તે અંગે ઊંડાણ પૂર્વક વાતચીત કરી ફીડ બેંક મેળવ્યા હતા

મુખ્ય મંત્રીએ આ સરપંચો ને તેમના ગામોમાં કોરોના વાયરસ સામે જન જાગૃતિ લોકો દાખવે સોશીયલ ડિસ્ટન્સ જાળવે  ગામમાં ભેગા ના થાય અને ઘરમાં જ રહી ને આ વાયરસ ના સંક્રમણ થી બચે તેની કાળજી લેવા પણ તાકીદ આ વાતચીત દરમ્યાન કરી હતી

ગામોના સરપંચો એ મુખ્ય મંત્રી એ તેમની સાથે સીધી વાતચીત કરી ગામની પરિસ્થિતિ ની રજેરજ માહિતી મેળવી તેની  આગવી સંવેદનશીલતા ની અનુભૂતિ કરી હતી

રાજ્ય સરકાર દ્વારા  દરેક ગામમાં  લેવાઈ રહેલા સૌના આરોગ્ય સુખાકારી ના પગલાંઓ અનાજ નો પૂરતો જથ્થો સાફ સફાઈ વગેરે અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com