રાજકોટમાંથી 14.39 ગ્રામ ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ

Spread the love

રાજ્યમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ફરી એકવાર રાજકોટમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પોલીસે હાથે લાગ્યો છે. પોલીસે ડ્રગ્સની સાથે શખ્સની પણ ધરપકડ કરી છે, અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. માહિતી પ્રમાણે, રાજકોટ શહેરમાં SOGની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, આ દરોડામાં ડ્રગ્સ સાથે એક આરોપીને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. એસઓજીની ટીમે શહેરના રાજરત્ન રેસિડેન્સી એસ આર પી કેમ્પ ઘંટેશ્વર પાસેથી મૂળ મોરબીના વિવેક નાગરે દોઢ લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. વિવેક નાગર પાસેથી 14.39 ગ્રામ, એટલે કે પોલીસે કુલ 143900 ડ્રગ્સ સહિત 1.48 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com