સિંગતેલના ભાવમાં 20 રુપિયાનો વધારો, એક સપ્તાહમાં 75 રુપિયા વધ્યા

Spread the love

મધ્યમવર્ગના લોકોને અસર કરતા સમાચાર સામે આવ્યા છે. એક તરફ શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યાં હવે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. માત્ર એક સપ્તાહમાં જ સિંગતેલના ભાવમાં 75 રુપિયા સુધીનો વધારો થયો છે. સિંગતેલના ભાવમાં 20 રુપિયાનો વધારો થયો છે. એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રુપિયા 75નો વધારો થયો છે. 20 રૂપિયાના વધારા સાથે નવો ભાવ 2890 થી 2940 રૂપિયા થયો છે. સિંગતેલના ભાવ હજુ પણ વધે તેવી શક્યતા સેવાઇ રહી છે. જ્યારે કપાસિયા તેલના ભાવો સ્થિર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com