દેશી દારૂ ,મારુતિ કાર ,એક્ટીવા તથા મોટર સાયકલ , મોબાઇલ તથા રોકડ રકમ મળી કુલ રૂ.૧,૬૪,૩૦૦ ના મુદ્દામાલ સાથે કુલ બાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહી અંગે ગુનો દાખલ કરતી વિરમગામ ટાઉન પોલીસ

Spread the love

અમદાવાદ

અમદાવાદ વિભાગ અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક  વી.ચંદ્રશેખર તથા મહે.જીલ્લા પોલીસ વડા  અમિત વસાવા  અમદાવાદ ગ્રામ્ય નાઓએ જિલ્લામા પ્રોહિ/જુગારની કામગીરી શોધી કાઢવા સખ્ત સુચના કરેલી જે આધારે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.ચૌહાણ સાહેબ વિરમગામ વિભાગ વિરમગામના માર્ગદર્શન અનુસાર વિરમગામ ટાઉન પો.સ્ટે વિસ્તારમા પ્રોહિ/જુગારની પ્રવૃતિઓ સદંતર નેસ્ત નાબુદ કરવા સારુ પ્રો.આઇ.પી.એસ. અંશુલ જૈન  વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ટીમ બનાવી પ્રોહિ/જુગારની પ્રવૃતિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખવા સુચના કરેલ જે આધારે અ.હે.કોન્સ. રોહીતભાઇ માધુભાઇ  તથા અ.પો.કો. કીરપાલસિંહ કહળસિંહને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે ” વલાણા કેનાલ ઉપર GJ- 01-HG-7380 નંબરની મારુતી સુઝુકી કપનીની ફોર વ્હીલર ગાડીમાં દેશી દારુ ભરીને વિરમગામ તરફ દેશીદારૂ વેચવા આવવાની હોય ” જે હકીકતની જાણ થતા વોચ તપાસમાં રહી આરોપીઓ (૧) મહેશસિંહ રાજુભા કરણસિંહ સોલંકી રહે- કુકવાવ દરબારવાસ, તા-દેત્રોજ, જી- અમદાવાદ (૨) મુનુભા દિલુભા ભવાનસિંહ સોલંકી રહે. કુકવાવ દરબારવાસ, તા-દેત્રોજ, જી-અમદાવાદ (૩) વિશાલભાઇ ઉર્ફે વિષ્ણુ ચંદુભાઈ ઠાકોર રહે. વિરમગામ ઘાંચાનીલાટી,તા-વિરમગામ,જી-અમદાવાદ (૪) નટવર ભીખાજી મોહનજી ઠાકોર રહે- વિરમગામ ભુતીયાજીન,જોગણીમાતાના મંદીર પાસે,તા-વિરમગામ,જી-અમદાવાદ (૫) વિક્રમભાઈ અમરસિંહભાઈ ઠાકોર રહે- વિરમગામ ગોવાળવાસ,જોગણીમાતાના મંદીર પાસે,તા-વિરમગામ,જી-અમદાવાદ (૬) ભાવેશભાઈ રમણભાઈ સોલંકી વિરમગામ જીગર સોસાયટી,મેલડીમાતાના મંદીર પાસે,તા-વિરમગામ,જી-અમદાવાદને દેશી દારૂ લિટર-૪૧૦ તથા મારુતી સુઝુકી કંપનીની જેન ગાડી તથા એક્ટીવા તથા મોટર સાયકલ તથા ચાર મોબાઇલ ફોન તથા રોકડ રકમ મળી કુલ કી.રૂ.- ૧,૬૪,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તથા પ્રોહી રેઇડ દરમિયાન હાજર નહી મળી આવેલ આરોપી નં- (૭) વેરશીભાઇ પુનાભાઇ ઠાકોર રહે ભઠ્ઠીપુરા વિરમગામ વાળો તથા (૮) આરીફ વિરમગામ વાળો તથા (૯) ગોપાલભાઈ ઉર્ફે ગોપી અશોકભાઇ ઠાકોર રહે વિરમગામ વાળો તથા (૧૦) અયુબભાઇ ઉર્ફે ડાડો મિયાણા રહે વિરમગામ વાળો તથા (૧૧) કાલુ રહે વિરમગામ વાળો તથા (૧૨) હકુ રહે- વિરમગામ વાળૉ મળી કુલ બાર આરોપીઓ વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી પાડતી વિરમગામ ટાઉન પોલીસ

કામગીરીમા રોકાયેલ માણસો

પ્રો.આઇ.પી.એસ. અંશુલ જૈન તથા અ.હે.કો. રોહીતભાઇ માધુભાઇ બ.નં.૫૮૯ તથા અ.હે.કો. મહેન્દ્રભાઇ કાળુભાઇ બ.નં.૧૨૧૩ તથા આ.પો.કો. અશોકકુમાર જુવાનસિંહ બ.નં.૧૩૯૨ તથા આ.પો.કો. રમેશભાઇ સેંધાભાઇ બ.નં.૧૮૪ તથા અ.પો.કો. કીરપાલસિંહ કહળસિંહ બ.નં-૧૦૨૬ તથા આ.પો.કો.મુકેશભાઇ જેરામજી બ.નં.૧૧૫૫

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com