કબૂતરબાજીમાં ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગુરમીતસિંઘ ઓબરોયની દિલ્હીથી ધરપકડ

Spread the love

ગુજરાતમાં કબૂતરબાજીનો મોટો ખેલાડી બોબી પટેલ કેસમાં સ્ટેટ મોંનિટરિંગ સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.સ્ટેટ મોંનિટરિંગ સેલે ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગુરમીતસિંઘ ઓબરોયની દિલ્હીથી ધરપકડ કરી છે.ગુરપ્રિતસિંઘ મુખ્ય આરોપી બોબી પટેલનાં કહ્યા બાદ ગેરકાયદે અમેરિકા મોકલવા માટે વિદેશના એજન્ટોને પૈસા મોકલતો હતો. અમદાવાદ કે દિલ્હીથી મેક્સિકો બોર્ડર અને અમેરિકા પહોંચ્યા બાદના તમામ એજન્ટોને પૈસા ચૂકવાનું કામ કરતો હતો.મહત્વનું છે કે કબૂતરબાજીનો માસ્ટરમાઈન્ડ ભરત ઉર્ફે બોબી પટેલ લોકોને ગેરકાયદે અમેરિકા મોકલવાનું નેટવર્ક ચલાવતો હતો.જે કેસમાં સ્ટેટ મોંનિટરિંગ સેલે આરોપી ગુરપ્રિતસિંધ ઓબરોયની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com