વરસાદમાં સીમ વિસ્તારમાં 15 લોકો ફસાયા, વૃક્ષ પર આશરો લેવો પડ્યો

Spread the love

હવામાન વિભાગની આગાહી રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના વાદીપરા ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વાદીપરા ગામે સીમ વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા 15 લોકો ફસાયા છે. નદીના ધસમસતા પ્રવાહમાં લોકોએ જીવ બચાવવા વૃક્ષનો સહારો લીધો છે. વાદીપરા ગામે નદીમાં ઘોડાપૂર આવતા 15 લોકો ફસાયા છે. લોકોએ આવા ધસમસતા પ્રવાહમાં પીપરના વૃક્ષ ઉપર આશરો લીધો છે. ચારેબાજુ પાણી ફરી વળતા 15 લોકો ફસાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com