AMC દ્વારા શાહવાડી ગામમાં હાઈવેથી ટોરેન્ટ પાવર – જોગણીમાતાના મંદીરથી વિશ્વભારતી સ્કૂલ સુધીના માર્ગને “સ્વ. જગાભાઈ કરમણભાઈ ભરવાડ માર્ગ” નામાભિધાન કરાયું

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનનાં લાંભા વોર્ડમાં શાહવાડી ગામમાં હાઈવેથી ટોરેન્ટ પાવર – જોગણીમાતાના મંદીરથી વિશ્વભારતી સ્કૂલ સુધીના માર્ગને “સ્વ.શ્રી જગાભાઈ કરમણભાઈ ભરવાડ માર્ગ” નામાભિધાન આજ રોજ મેયરના હસ્તે કરવામાં આવેલ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે.

જે અંતર્ગત આજ તારીખ ૨૫/૦૭/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૦૦ વાગે દક્ષિણ ઝોનનાં લાંભા વોર્ડમાં શાહવાડી ગામમાં હાઈવેથી ટોરેન્ટ પાવરથી જોગણીમાતાના મંદીરથી વિશ્વભારતી સ્કૂલ સુધીના માર્ગને “સ્વ.શ્રી જગાભાઈ કરમણભાઈ ભરવાડ માર્ગ” નામાભિધાન  મેયર તેમજ અન્ય મહાનુભાવો ના હસ્તે કરવામાં આવ્યા.આજરોજ લાંભા ખાતે, મેયરના વરદ્દહસ્તે યોજવામાં આવેલ નામાભિધાન કાર્યક્રમમાં ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ શાહ વિવિધ પદાધિકારીશ્રીઓ, ચેરમેનશ્રીઓ સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ તથા નગરજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com