અમદાવાદ
અમદાવાદ શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર : ૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન : ૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નર આઈ ડીવીઝનની સુચના અને માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઈન્સપેક્ટર જે,એસ.કંડોરીયાએ સર્વેલન્સસ્કોર્ડના પો.સ.ઈ બી.આર.ક્રિશ્ચિયન તથા સ્ટાફના માણસોને મિલ્કત/શરીરસબંધી ગુના બનતા અટકાવવા તથા મિલ્કત/શરીરસબંધી ગુનાના કામના આરોપીને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોર્ડના માણસોએતા : ૨૧/૦૭/૨૦૨૩ ના રોજ રખીયાલ પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ વાહનચોરીના ગુનામા આરોપીને મુદ્દામાલ સાથે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે .
ગુ.ર.નં.: રખીયાલપોલીસસ્ટેશનગુ.ર.નં.પાર્ટગુરનં.11191029230327/23 IPC કલમ379
આરોપીનુ નામ : અશ્વિનભાઈ સ/ઓ કરશનભાઈ ઉર્ફે કાળુભાઈ રણછોડભાઈ સોલંકી ઉ.વ.૨૨ રહેવાસી.મ.નં.૩૯ જનતાનગરઓઢવઅમદાવાદશહેરમુળગામ-કૌકાતા-ધોળકાજી-અમદાવાદ
મુદ્દામાલ એકસી.એન.જી.ઓટોરિક્ષાનં-GJ-01-AV-8614જેની કિંમતરૂ.૨૦,૦૦૦/-ના મત્તાનો મુદ્દામાલ
બાતમી હકીક્ત મેળવાનર : અપો.કો. હરદિપસિંહભગીરથસિંહબનં.૩૯૨૬
કામગીરી કરનાર
(૧)પો.સબઈન્સ.બી.અરક્રિશ્ચિયન(૨)અ.હેડ.કોન્સ.રાજેશભાઈરમેશભાઈ બનં.૬૭૭૯(૩)અપો.કોપરિમલભાઈમોહનભાઈબનં.૧૨૯૬૫(૪) અપો.કો.હદેવભાઈઅજાભાઈબ.નં.૭૭૫૬